પંચમહાલ : ગોધરામાં ખેલમહાકુંભનું આયોજન કરાયું

admin
1 Min Read

ગોધરા ખાતે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે દિવ્યાંગો માટેના ખેલમહાકુંભનુ આયોજન જીલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ, પંચમહાલ કચેરી તેમજ બ્લાઇન્ડ વેલફેર કમિટીના સંયૂકત ઊપક્રમે કરવામા આવ્યુ હતુ. વા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર જિલ્લા વહીવટી વિભાગ પંચમહાલ રમત ગમત અધિકારી ગોધરા તથા વેલ્ફેર કાઉન્સિલ દાહોદના સહયોગથી છેલ્લા સાત વર્ષથી આ માટે સ્પેશ્યલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

આજરોજ ગોધરા ખાતે આવેલા કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગો માટેના સ્પેશિયલ ઓલમ્પિક જિલ્લા કલેક્ટર અમિત રુવા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બે દિવસ ચાલનારા આ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં ચક્રફેક, ળાફેક, ૨૦૦ મીટર લાંબી દોડ, ચેસ સહિતની રમતો આયોજન કરવામાં આવ્યું છે હતું. આ ખેલમહાકુંભમાં કુલ મળી ૪૦૦થી વધુ દિવ્યાંગ બાળકો ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.

 

Share This Article