The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Nov 13, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > બીઝનેસ > મેક ઈન્ડીયા અને મેડ ફોર વર્લ્ડ પ્રોડક્ટ બનાવવા પીએમ મોદીએ કર્યુ સૂચન
બીઝનેસ

મેક ઈન્ડીયા અને મેડ ફોર વર્લ્ડ પ્રોડક્ટ બનાવવા પીએમ મોદીએ કર્યુ સૂચન

admin
Last updated: 02/06/2020 2:41 PM
admin
Share
In this handout photo taken and released by Indian Press Information Bureau (PIB) on March 26, 2020, India's Prime Minister Narendra Modi attends a videoconference with G20 leaders to discuss the COVID-19 coronavirus, in New Delhi. - Leaders of the G20 major economies are holding an online summit on March 26, in a bid to fend off a coronavirus-triggered recession, after criticism the group has been slow to address the crisis. (Photo by Handout / PIB / AFP) / RESTRICTED TO EDITORIAL USE - MANDATORY CREDIT "AFP PHOTO / INDIAN PRESS INFORMATION BUREAU " - NO MARKETING - NO ADVERTISING CAMPAIGNS - DISTRIBUTED AS A SERVICE TO CLIENTS
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સંગઠન ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)ના વાર્ષિક સત્રને સંબોધન કર્યુ હતું. આ સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશને વાર્ષિક વૃદ્ધિના રાહ પર લાવવાનો મંત્ર આપ્યો હતો.

CIIના 125 વર્ષ પુરાઅ થતાં શુભેચ્છા પાઠવતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે માણસ દરેક મુશ્કેલીનું સમાધાન શોધી લે છે. દેશવાસીઓનું જીવન બચાવવાનું છે, અર્થવ્યવસ્થાને વધારવાની છે. કોરોનાકાળમાં ઓનલાઇન ઇવેન્ટ સામાન્ય થતી જાય છે.

- Advertisement -

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ”દુનિયાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. આત્મનિર્ભર ભારત આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. આપણે વિકાસ દરને ફરીથી પ્રાપ્ત કરીશું. અનલોક 1માં અર્થવ્યવસ્થાને ફરી ખોલી દેશે.  મને ભારતના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ છે.”

- Advertisement -

સાથે જ તેમણે જણાવ્યું કે, ‘લોકડાઉનને પાછળ છોડીને ભારત અનલોક 1.0માં પ્રવેશ કરી ચૂક્યું છે, ભારતની ક્ષમતાઓ અને તેની સંકટ મેનેજમેન્ટ વ્યવસ્થામાં વિશ્વાસ રાખો. અમે નિશ્વિતપણે આપણા વિકાસ દરને પ્રાપ્ત કરીશું. આપણે કોરોના વાયરસથી લડવા માટે કડક પગલાં ભરવા પડશે અને સાથે જ અર્થવ્યવસ્થાની પણ દેખરેખ માટે પગલાં ભરવા પડશે.

- Advertisement -

You Might Also Like

રોકાણકારોએ રૂ. 2ના મૂલ્યના આ એનર્જી શેર પર તૂટી પડ્યા, રૂ. 1 લાખના કર્યા 9 કરોડ

Zomatoનું માર્કેટ કેપ રૂ. 200000 કરોડને પાર, શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા

બજેટની અપેક્ષા: NPSમાં વધી શકે છે ટેક્સ મુક્તિ મર્યાદા, તેમને થશે મોટો ફાયદો

Zomatoના શેર નવી ઊંચાઈએ પહોંચ્યા, હવે રૂ. 47 થી રૂ. 214 પર પહોંચી ગઈ શેરની કિંમત

એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ જાહેરાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

બીઝનેસ

અનુભવી રોકાણકારે આ કંપનીના 32923 શેર ખરીદ્યા, રોકેટ બની ગઈ કિંમત

3 Min Read
બીઝનેસ

23મી જુલાઈએ રજૂ થશે સામાન્ય બજેટ, મધ્યમ વર્ગને મોટી ભેટ મળવાની આશા

2 Min Read
બીઝનેસ

અદાણીના આ શેર પર નિષ્ણાતોની નજર, કિંમત જશે 1700 રૂપિયાને પાર!

2 Min Read
બીઝનેસ

શેરબજારમાં આવી બહાર, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, ટાટાના આ શેર વધ્યા

5 Min Read
બીઝનેસ

પ્રભાસની ફિલ્મની બમ્પર કમાણીથી આ સ્ટોક ચમક્યો, હવે કિંમત ₹1900ને પાર કરશે!

2 Min Read
બીઝનેસ

પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે મોટા સમાચાર

2 Min Read
બીઝનેસ

સેન્સેક્સ 79000 તરફ આગળ વધ્યો, શેરબજારે નવો ઈતિહાસ રચ્યો

4 Min Read
બીઝનેસ

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 78000ની નજીક નવી ટોચે પહોંચ્યો

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel