ડેન્ગ્યુના જીવલેણ રોગને અટકાવવા કામગીરી

admin
0 Min Read

 

બનાસકાંઠા ના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં મચ્છર જન્ય વિસ્તારોમાં ફોગીંગ ની અને એન્ટિલાવા એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે અમીરગઢ વિસ્તારમાં ખાડા ખાબોચિયા ટાયરો કુંડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોઈ છે તંત્ર દ્વારા ડોર ટુ ડોર ફરી ફોગીંગ કરી ને લોકોને આવા ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ અટકાવવા ની સમજ આપી હતી.

Share This Article