પ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો

admin
2 Min Read


બોલિવુડ એક્ટ્રેસ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા ફરી એક વાર પોતાના લૂકના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ ઈનસ્ટાઈલ મેગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે. ભારતીય દર્શકોને પીસીનું આ ફોટોશૂટ ગમ્યું નહિં જેના કારણે તેના વિરોધમાં ટ્વિટર પર નિવેદનબાજી કરી રહ્યા છે. પ્રિયંકા બ્લાઉસ વગરની ગોલ્ડન સાડીમાં છે. જેનો હૉટ ડસ્ટી લૂક ઘણો જ ગ્લેમરસ છે. અને મેગેઝિનના કવરપેજ પર ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે.

https://www.instagram.com/p/ByWum19HMy3/

પ્રિયંકા ચોપરા એક્ટિંગ સિવાય તેના ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. પ્રિયંકાનુ કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં એવું રિએક્શન હોય કે બધા હેરાન થઈ જતા હોય છે. દેશી અને વિદેશી બંન્નેમાં એનો બોલ્ડ લુક ઘણો પ્રખ્યાત છે. પ્રિયંકાએ ઈનસ્ટા સ્ટોરી પર એક વીડિયો વાયરલ કર્યો હતો કે જે આ દિવસોમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. પ્રિયંકાનો આ અંદાજ જોઈને લોકો એને ટ્રોલ કરવા લાગ્યાં છે.

પ્રિયંકાનો આ અવતાર જોઈને એક યુઝરે લખ્યું કે, અમીર કપડા ન પહેરે તો ફેશન અને ગરીબ ન પેહેરે તો બેશર્મ. તો કોઈએ એમ લખ્યું કે, આ બધુ શું છે. તો બીજા એકે લખ્યું કે દેશનાં સંસ્કાર ભુલી ગઈ કે શું. તો બીજી તરફ પ્રિયંકાના ઘણા ફેન્સે તેનાં વખાણ પણ કર્યાં છે. પ્રિયંકા 6 જુને વિદેશથી ભારત આવી છે. તેની એરપોર્ટ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Share This Article