The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > ધનુષકોડીમાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ
ધર્મદર્શનગુજરાત

ધનુષકોડીમાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ

admin
Last updated: 04/01/2021 12:08 PM
admin
Share
SHARE

રામાયણના સમયથી ધાર્મિક અને પૌરાણિક મહત્વત ધરાવતા ધનુષકોડી, રામ-સેતુ રામેશ્વરમાં આજે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો શુભારંભ થયો હતો. વહીવટી તંત્ર દ્વારા કોરોના સંબંધિત જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં શ્રોતાઓને રામકથામાં આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. માનસ રામસેતુ વિષયની સાથે આજની રામકથાનો પ્રારંભ કરતાં બાપુએ માનસમાં લંકાકાંડના મંગલાચરણ અંતર્ગત બીજા શ્લોકનું વિવરણ કરતાં કહ્યું કે તેમાં બે-બે વસ્તુના સુમેળ કરીને તુલસીદાસજીએ સેતુબંધનો સંદેશ આપ્યો છે. બાપુએ આ શ્લોકના પ્રત્યેક ચરણમાં આધ્યાત્મ અને ઇતિહાસના સેતુનું સુચારૂરૂપે દર્શન કરાવ્યું.ભૌગોલિક સેતુની વાત કરતાં બાપુએ કહ્યું કે નાસાએ સિદ્ધ કર્યું છે કે અહીં સેતુ હતો અને આંશિક હજી પણ છે. વિશ્વકર્માના પુત્ર નલમાં પણ વિશ્વકર્મા જેવી સર્જન કુશળતા હતી. થોડાં જ દિવસોમાં તેમણે સૌ યોજનનો સેતુ બનાવ્યો હતો. આ સંદર્ભમાં બાપુએ ભાવનાત્મક શૈલીમાં પોતાનો સ્પષ્ટ મનોરથ જાહેર કર્યો કે મારી વ્યાસપીઠ ઇચ્છે છે કે અહીંથી શ્રીલંકા સુધી ફોર-વે રામસેતુ બની જાય. બાપુએ કહ્યું કે મેં રામેશ્વરની કથામાં સંકલ્પ સાથે સેતુનો પાયો નાંખ્યો છે. રામસેતુનો આધ્યાત્મિક પાયો વ્યાસપીઠ નાખી રહી છે, ઐતિહાસિક પાયો રાજપીઠ નાંખી દે, તેવી ધનુષકોડીમાં ઠાકુરજીને પ્રાર્થના છે. આજે હિંદુસ્તાનમાં આ અવસર છે.

બાપુએ ઉમેર્યું હતું કે આજની ટેક્નોલોજી અને સંસાધનોના ઉપયોગથી આ 21 કિમીના સેતુમાં વધુ સમય લાગશે નહીં. પરમાત્માના પ્રતાપની છાયામાં આપણે પુરુષાર્થ કરીએ તો પારિવારિક, પારમાર્થિક, રાષ્ટ્રીય કોઇપણ કાર્ય સફળ થઇ જાય છે. આપણા પ્રધાનમંત્રી ભૂમિ-પૂજન કરે અને સામે લંકા તરફથી પ્રયાસ થાય તો ત્યાં જઇને મોરારીબાપુ કથા કરે. વાલ્મીકીય રામાયણનો મત પ્રકટ કરતાં તેમણે કહ્યું કે શ્રીરામે અહીં જટાયુ, શબરી અને વાલીને તિલાંજલી આપી હતી કારણકે સાગર સમગ્ર તીર્થોનો સંગ્રહ છે. યુદ્ધ અને શાસ્ત્રના સંદર્ભમાં બાપુએ પોતાનો મત આપતાં કહ્યું કે શાસ્ત્ર અને શસ્ત્ર બંન્નેથી અંતર રાખીને બેઠો છું કારણકે દરેક વાત આજના સંદર્ભમાં સ્વિકાર કરાતી નથી. નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં બાપુએ કહ્યું કે આ દિવસની ઘણી ઉજવણી કરો, પરંતુ આપણી ભારતીય તિથિઓને ક્યારેય ન ભુલવી. રામનવમી, શિવરાત્રી, જન્માષ્ટમી અને નવરાત્રી પણ મનાવો. ક્રિસમસ ટ્રીનો જરૂરથી આદર કરો, પરંતુ તુલસીના રોપાને ભુલશો નહીં.

- Advertisement -

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:dharmdarshankathamorari bapu
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel