ચૂંટણી પૂરી થતા જ રાહુલ ગાંધી વિદેશ જવાના, ત્રણ દેશોની મુલાકાત લેવાની યોજના

Jignesh Bhai
0 Min Read

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 9 ડિસેમ્બરે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ત્રણ દેશોની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. તેઓ સિંગાપોર, ઈન્ડોનેશિયા અને મલેશિયાની મુલાકાત લેશે.

Share This Article