રણવીર-દિપીકાનો મસ્તી ભર્યો અંદાજ મળ્યો જોવા

admin
1 Min Read

પહેલીવાર ભારત દ્વારા 1983માં ક્રિકેટ વિશ્ર્વકપ જીત્યો અને તે સમયે ભારતીય ટીમનો કપ્તાન કપિલ દેવના જીવન પર ફિલ્મ બની રહી છે એ ફિલ્મનું નામ છે 83….આ ફિલ્મમાં રણવીર સિંગ કપિલદેવની ભૂમિકામાં છે,અને તેની સાથે તેની પત્ની અને અભિનેત્રી દીપિકા કપિલની પત્નીની ભૂમિકામાં છે,ત્યારે દિપીકા અને રણવીર મુબઇના કલ્બ શુટિંગ પૂર્ણ થયાની ખુશીમાં પાર્ટી કરી ઉજવ્યો હતો……

આ ફિલ્મમાં લગ્ન પછી પહેલીવાર આ જોડી સાથે જોવા મળશે……

રણવીર-દિપીકા આ પાર્ટીની રેડ કાર્પેટ પર મસ્તીના મૂડમાં જોવા મળ્યા…આ જોડી અચાનક રેડ કાર્પેટ ક્રિકેટરોની જેમ જલવા બતાવ્યા લાગ્યા રણવીરએ હાથમાં અદ્શ્ય બેટ ઉઠાવ્યો અને દિપીકા જાણે હાથમાં બોલ હોય તેમ બોલિંગ કરતી જોવા મળી..જેનો વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ વાઇરલ થયા…લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે…વાત કરીએ ફિલ્મ 83ની તો આ ફિલ્મમાં રણવીર-દિપીકા છે, અને આ ફિલ્મને કબીરખાન ડાઇરેક્ટ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

Share This Article