The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > સ્પોર્ટ્સ > ચૂંટણીએ વધારી રવિન્દ્ર જાડેજાની ચિંતા, પરિવાર બે અલગ-અલગ પક્ષોમાં વિભાજીત
સ્પોર્ટ્સગુજરાત

ચૂંટણીએ વધારી રવિન્દ્ર જાડેજાની ચિંતા, પરિવાર બે અલગ-અલગ પક્ષોમાં વિભાજીત

admin
Last updated: 17/02/2021 12:17 PM
admin
Share
India's Ravindra Jadeja reacts after their loss in the Cricket World Cup semi-final match against New Zealand at Old Trafford in Manchester, England, Wednesday, July 10, 2019. (AP Photo/Aijaz Rahi)
SHARE

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે પરિવારમાં પણ ભાગલા પડતા જોવા મળી રહ્યા છે. તો પક્ષોમાં પણ જૂથવાદ સામે આવી રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પરિવાર પણ હાલ બે અલગ અલગ પક્ષોમાં વિભાજીત થઈ ગયો છે.

ક્રિકેટર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે તો તેમની બહેન નયના બા જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં 6 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે જેમાં રાજકોટ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. જાડેજાના પત્ની રિવાબા રાજકોટમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જ્યારે તેમની બહેન નયના બા જામનગરમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહી છે. તેવામાં ક્રિકેટર જાડેજાનો પરિવાર પણ બે અલગ-અલગ પક્ષોમાં વહેંચાયો છે.

- Advertisement -

You Might Also Like

શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે

જીતેશ શર્માએ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી, જાણો ટાઇટલ માટે કોનો સામનો કરશે

‘WTC ફાઇનલ હજુ પૂરી થઈ નથી’ – ઓસ્ટ્રેલિયાના સહાયક કોચે મોટું નિવેદન આપ્યું

ભારતીય ટીમનો હારનો સિલસિલો ચાલુ, આર્જેન્ટિના સામે ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

TAGGED:cricketCricketerElectionGujaratnainaba jadejarajkotravindra jadejarivaba jadeja
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડની ધરતી પર આ ટીમ સાથે રમશે યુવા ભારતીય બેટ્સમેન, BCCIએ આપી લીલી ઝંડી

2 Min Read
સ્પોર્ટ્સ

મિશેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં વિકેટ લીધી, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો આટલો મોટો રેકોર્ડ

3 Min Read
સ્પોર્ટ્સ

જર્મનીમાં ચાર દેશોની ટુર્નામેન્ટ માટે જુનિયર હોકી ટીમની જાહેરાત, હુંડલને કમાન સોંપવામાં આવી

2 Min Read
સ્પોર્ટ્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નિકોલસ પૂરનને મળી મોટી જવાબદારી, તે આ ટીમનું નેતૃત્વ કરશે

2 Min Read
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકા પાસે સુવર્ણ તક, ICC ટ્રોફીની સાથે 113 વર્ષનો બદલો પણ પૂર્ણ થશે

3 Min Read
સ્પોર્ટ્સ

ભારત નેધરલેન્ડ સામે સતત બીજી મેચ હારી ગયું, 9 પેનલ્ટી કોર્નરમાં ફક્ત એક જ ગોલ આવ્યો

3 Min Read
સ્પોર્ટ્સ

અમ્પાયર સાથે દલીલ કરવી આ ખેલાડીને મોંઘી પડી, તેને દંડ ફટકારવામાં આવ્યો

3 Min Read
સ્પોર્ટ્સ

આ ખેલાડીએ બોલ અને બેટથી ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી, તો પણ ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel