The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, May 9, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ & ફેશન > ઓફિસમાં થતા માનસિક સ્ટ્રેસને કરો ઓછો
લાઈફ સ્ટાઇલ & ફેશન

ઓફિસમાં થતા માનસિક સ્ટ્રેસને કરો ઓછો

admin
Last updated: 19/08/2019 11:41 AM
admin
Share
SHARE

ઓફિસમાં કામ સતત વધારે રહે, રજા ન મળે ત્યારે કર્મચારી સ્ટ્રેસનો શિકાર થાય છે. ઓફિસમાં 9 કલાક સુધી સિસ્ટમ પર આંખ રાખી અને કામ કરતા રહેવાથી કર્મચારીઓને માનસિક તાણ રહે છે. આવી સ્થિતીમાં તેઓ ઘરેથી કામ કરવાની ઈચ્છા પણ રાખે છે.

ઓફિસ સ્ટ્રેસનું મુખ્ય કારણ વર્ક પ્રેશર, અલગ અલગ શિફ્ટમાં કામ કરવું, બોસ દરેક કામમાં ખામી કાઢે, બોસ કે સહકર્મચારી સપોર્ટીવ ન હોય કે ઓફિસમાં કર્મચારી સાથે ખરાબ વર્તન થતું હોય તો વ્યક્તિને ઓફિસ સ્ટ્રેસ રહે છે.

લોકો સામાન્ય રીતે સમજી શકતા નથી કે તે તાણમાં છે. તેઓ કારણવિના ખીજાવા લાગે છે. આવી સ્થિતીમાંથી બચવા માટે રોજ ડાયરી લખવાની આદત રાખો. ડાયરીમાં દિવસભરમાં થયેલી સારી ઘટના કે સકારાત્મક વાતોને નોંધવી. આ રીતે તમે સમજી શકશો કે નકારાત્મક ઘટના સાથે કેટલી સારી ઘટનાઓ તમારી સાથે બની છે.

- Advertisement -

આ ઉપરાંત એ વાત પણ સમજી શકાશે કે કેટલીક વાતો માટે તમે ખોટી ચિંતા કરો છો. ઓફિસમાં કોઈ સાથે મનદુખ થાય કે ઝઘડો થાય તો તેના મનમાં ભરી ન રાખવું. કોઈ માટે મનમાં મેલ રાખવો નહીં. તેનાથી માનસિક તાણ વધશે. એકબીજા સાથે શાંતિથી વાત કરી અને સમસ્યાનો ઉકેલ લાવવો. જો વાતને મનમાં ભરી રાખશો તો નકારાત્મકતા વધશે.

You Might Also Like

નિર્મલા સીતારમણની મધુબની સાડી રામાયણ કાળ સાથે સંબંધિત છે, જાણો તેની કિંમત

એક મહિનામાં લાંબા વાળ કેવી રીતે ઉગાડવા? આ હર્બલ ઓઈલને ઘરે સરળતાથી બનાવો

લગ્નના લહેંગા બ્લાઉઝ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો તમે પરેશાન થઈ જશો.

ઘરે સરળતાથી બનાવો આ સુંદર નેઇલ આર્ટ બનાવી શકો છો, દરેક ડિઝાઇન ખૂબ જ સરળ અને અનન્ય છે.

આ હેક્સની મદદથી તમારા સસ્તા લેહેંગાને ડિઝાઇનર બનાવો, તમને ઘણી પ્રશંસા મળશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
આજે શંકરાચાર્ય જયંતિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 02/05/2025
- Advertisement -

You Might Also Like

લાઈફ સ્ટાઇલ & ફેશન

હેવી સાડી પહેરીને કંટાળી ગયા છો!, આ સાદી સાડીઓને તમારા કપડામાં સામેલ કરો.

3 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

શિયાળામાં સાડી પહેરવાની આ 3 રીત છે એકદમ પરફેક્ટ, સ્ટાઇલની સાથે તમને મળશે આરામદાયક લુક

2 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

લિક્વિડ લિપસ્ટિક લગાવતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો તમારો લુક બગડી જશે.

2 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

શું તમે જાણો છો શેમ્પુ કરવાની સાચી રીત ? આ રીતે વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળશે

2 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

તમારા વાળને કાંસકો કરવા માટે તમારે લાકડાના કાંસકાનો ઉપયોગ કેમ કરવો જોઈએ, તમને મળશે અદ્ભુત ફાયદા

2 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

Fashion Tips: ઉનાળામાં આરામ સાથે સ્ટાઇલિશ દેખાવા માટે આ 4 પ્રકારના જીન્સ પહેરો

2 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

Fashion News: કૂલ અને સ્ટાઇલિશ દેખાવા પાતળા છોકરાઓ માટે આ જીન્સ શ્રેષ્ઠ છે

3 Min Read
લાઈફ સ્ટાઇલ & ફેશન

Fashion News: ઉનાળામાં સુંદર દેખવા માટે પેહેરો ફ્લોરલ અનારકલી સૂટ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel