સંજય કપૂરની દિકરી શનાયા બેલી ડાન્સ કરતી જોવા મળી

admin
1 Min Read

શનાયા કપૂરનો આ ડાન્સ વીડિયો પોતાની બેલી ડાન્સ ટીચર સંજના મુથરેજાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે, આ વીડિયોને લઇને લોકો શનાયાના વખાણ કરી રહ્યા છે. આ સિવાય સંજના મુથરેજાએ શનાયાનો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે ફ્લોર પર બેસીને ડાન્સ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, શનાયા કપૂરની સાથે શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન પણ ડાન્સ શીખી રહી છે. જોકે હાલમાં સુહાના ભણવા માટે ન્યૂયોર્ક લઇ ગઇ છે. આ સિવાય શનાયાની બહેન જાહ્નવીનએ પણ સંજય મુથરેજા પાસેથી બેલી ડાન્સની ટ્રેનિંગ લીધી છે. ઉલ્લેખનીય છે કે, સુહાના ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર બેસ્ટ ફ્રેન્ડ છે. આ ત્રણેય સાથે ઘણી ફોટો વાયરલ થાય છે.

Share This Article