The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > વર્લ્ડ > જલદી મળશે US કંપની મોડર્નાની કોરોના વેક્સિન, આટલી હશે કિંમત….
વર્લ્ડ

જલદી મળશે US કંપની મોડર્નાની કોરોના વેક્સિન, આટલી હશે કિંમત….

admin
Last updated: 22/11/2020 2:03 PM
admin
Share
FILE - In this Monday, July 27, 2020 file photo, a nurse prepares a shot as a study of a possible COVID-19 vaccine, developed by the National Institutes of Health and Moderna Inc., gets underway in Binghamton, N.Y. Who gets to be first in line for a COVID-19 vaccine? U.S. health authorities hope by late next month to have some draft guidance on how to ration initial doses, but it’s a vexing decision. (AP Photo/Hans Pennink)
SHARE

અમેરિકાની મોડર્ના ઇંક (Moderna Inc.)એ કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની વેક્સિન કોરોના સંક્રમણના બચાવમાં 94.5% અસરકારક સાબિત થઈ છે. કંપનીના કાર્યકારી અધિકારી (CEO) સ્ટેફન બાંસેલે જણાવ્યુ કે, વેક્સિનની કિંમત તેની માંગ પર નિર્ભર કરે છે. .

જર્મન સાપ્તાહિક વેલ્ટ એન સોનટૈગ સાથે વાતચીતમાં સ્ટેફન બાંસેલે કહ્યુ, અમારી વેક્સિનની કિંમત 10-15 ડોલર એટલે કે 741.63 થી 3,708.13 રૂપિયા સુધી મળી શકે છે. કંપનીએ કહ્યું કે, ક્લીનિક્લ ટ્રાયલના અંતરિમ ડેટામાં સામે આવ્યું કે, તેની વેક્સિન કોવિડથી બચાવમાં 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે.

- Advertisement -

અમેરિકી કંપની મોડર્નાનું કહેવું છે કે તેની વેક્સિન mRNA-1273 જલદી આવશે. કંપનીને આશા છે કે આ વર્ષના અંત સુધી વેક્સિનના બે કરોડ ડોઝ આપશે. કંપનીએ દાવો કર્યો કે, આગામી વર્ષ સુધી સો કરોડ ડોઝ તૈયાર કરી લેશે, પરંતુ લોકો સુધી આ દવાને પહોંચાડવા માટે મોડર્ના કંપનીએ ઘણી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે.

- Advertisement -

You Might Also Like

Navigating Economic Turbulence: રશિયા-યુક્રેન સંઘર્ષ માટે ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન અને ઝેલેન્સકીને મળ્યા પીએમ મોદી, ભારતના રાજદ્વારી પગલાનું મહત્વ સમજો!

શેખ હસીનાના પતન વિશે આ જ્યોતિષની ભવિષ્યવાણી સાચી પડી

બાંગ્લાદેશી યુટ્યુબર ‘પ્રદર્શન’ કરે છે કે સરહદ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રીતે કેવી રીતે પ્રવેશ કરવો (જુઓ)

નોર્થ કોરિયાએ 30 બાળકોને વિદેશી ટીવી સિરિયલો જોવા બદલ ગોળી મારી

TAGGED:#corona#healthcorona vaccinecovid 19 vaccineCOVID-19modernavaccine
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

વર્લ્ડ

પાકિસ્તાન સરકાર પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવવા માંગશેઃ મંત્રી

1 Min Read
વર્લ્ડ

પત્નીને ફોલો કરવા પતિએ કર્યો ડ્રોનનો ઉપયોગ, બોસ સાથે રંગે હાથે ઝડપાઈ બેવફા

2 Min Read
વર્લ્ડ

ભગવાને બચાવ્યો ટ્રમ્પનો જીવ! ડોનાલ્ડ ટ્રમ્પે 48 વર્ષ પહેલા જે કર્યું હતું તે ઈસ્કોનને કર્યું યાદ

3 Min Read
વર્લ્ડ

કોણ છે હમાસનો ભયંકર એક આંખવાળો કમાન્ડર, જેણે ઇઝરાયલને નુકસાન પહોંચાડ્યું?

3 Min Read
વર્લ્ડ

‘સર પર લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…’: પીએમ મોદીએ ભારત-રશિયા સંબંધોને બિરદાવ્યા

2 Min Read
વર્લ્ડ

હવામાં ઉડે છે વિશાળકાય દરિયાઈ હિપ્પો! વૈજ્ઞાનિકોનો મોટો દાવો

2 Min Read
વર્લ્ડ

રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો, બાળકોની હોસ્પિટલનો નાશ કર્યો

4 Min Read
વર્લ્ડ

PM મોદીના રશિયા પ્રવાસ પર ચીનની પ્રતિક્રિયા જાહેર, કર્યા ભારતના વખાણ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel