સુરત : લાલા લજપતરાય ગાર્ડનમાં પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું

admin
1 Min Read

સુરતના અઠવા વિસ્તારમાં આવેલ લાલા લજપતરાય ગાર્ડન અથવા પોલીસ દ્વારા પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે પકડાયેલી અને હરાજીની ગાડીઓ ગાર્ડનમાં મૂકી દીધી છે જેના કારણે ગાર્ડન માં બેસવા વાળા ક્યા આવવા જવાવાળા લોકો લોકોને ગાર્ડન ની અસર નડે છે અને રાતના લુખા તત્વો પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા લાલા લજપતરાય ગાર્ડનમાં દારૂની મેફીલ માણે છે

તવો આક્ષેપ સ્થાનીકોએ કર્યો છે જેના કારણે ખાલી બોટલો અને ગ્લાસ દેખાય છે અથવા પોસ્ટની બાજુમાં આવેલ આ ગાર્ડનમાં આ બધું થાય છે… એક તરફ સુરત મહાનગરપાલિકા ગાર્ડનને સ્વચ્છ રાખવાની વાતો કરે છે અને બીજી તરફ આવી રીતે ગાર્ડનનો દુરુપયોગ થાય છે આ ગાર્ડન પબ્લિક ની સેવા માટે હોય છે કે પાર્કિંગ બનાવવા માટે તે સમજાતું નથી.

Share This Article