સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નારી સશક્તિકરણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સભા સાથે કરવામાં આવી કરવામાં હતી.
કાર્યક્રમમાં નાટ્ય કલાકારો એ બેટી બચાવો બેટી પઢાવો અને નારી સશક્તિકરણનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાન વર્લ્ડ મેમણ સમાજના પ્રમુખ અહેસાન ગાડાવાળા, અમરીન ચીનીવાલા, શ્રદ્ધા શાહ, આસમા લાકડાવાલા, શ્રી નીલીન સાહેબ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હતા.