The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ઓટોમોબાઈલ > ટાટા મોટર્સે 40 લાખ પ્રવાસી વાહનો ઉત્પાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી
ઓટોમોબાઈલબીઝનેસ

ટાટા મોટર્સે 40 લાખ પ્રવાસી વાહનો ઉત્પાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી

admin
Last updated: 27/10/2020 9:15 PM
admin
Share
SHARE

ટાટા મોટર્સે આજે આરંભથી ભારતમાં 40 લાખ (4 મિલિયન) પ્રવાસી વાહનો ઉત્પાદન કરવાની સીમાચિહનરૂપ સિદ્ધિ હાંસલ કરી હોવાની ઘોષણા કરી હતી. કંપનીએ આ સિદ્ધિ શક્ય બનાવનાર ગ્રાહકોને ઉત્તમ પ્રતિસાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આના ઉપલક્ષ્યમાં ટાટા મોટર્સે આ સફળ પ્રવાસ થકી તેના ગ્રાહકોએ આપેલા ટેકાનું સન્માન કરવા માટે વી લવ યુ 4 મિલિયન કેમ્પેઈન રજૂ કરી છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટાટા મોટર્સે ઈન્ડિકા, સિયેરા, સુમો, સફારી અને નેનો જેવાં દંતકથા સમાન વાહનોનું ઉત્પાદન કર્યું છે, જેણે તેના આર્થિક ઉદારીકરણ પશ્ચાત યુગમાં દેશને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પ્રતીકાત્મક વાહનોએ ભારતીય વાહન ક્ષેત્રમાં શ્રેણીઓમાં અવરોધો પાર કર્યાં છે. ટાટા સફારીના લોન્ચ સાથે કંપનીએ ઉદ્યોગમાં લાઈફસ્ટાઈલ એસયુવીની સંકલ્પનામાં આગેવાની કરીને તેના ગ્રાહકો માટે સૌથી આકાંક્ષાત્મક ફોર- વ્હીલર નિર્માણ કર્યાં છે. શ્રી સુમંત મૂળગાવકરના વારસાના સન્માનમાં ટાટા મોટર્સે ટાટા સુમોમાં સૌપ્રથમ એમપીવી રજૂ કરી છે. ઈન્ડિકા સાથે કંપનીએ પ્રવાસી વાહનોને જે રીતે જોવામાં આવે છે તે ગ્રાહકના પરિપ્રેક્ષ્યને બદલી નાખ્યું છે. એકદમ હાલમાં જ ટાટા મોટર્સે ટિયાગો અને નેક્સોન રજૂ કરીને અનુક્રમે પ્રવેશ સ્તરીય કાર અને કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં નવો દાખલો બેસાડ્યો છે.

- Advertisement -

આજે તેની નવી ફોરેવર બીએસ6 રેન્જમાં ટિયાગો, ટિગોર, નેક્સોન, હેરિયર અને અલ્ટ્રોઝના સમાવેશ સાથે કંપની બજારમાં સૌથી યુવા અને સુરક્ષિત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. ટાટા મોટર્સ તેના મોડેલ નેક્સોન માટે 5- સ્ટાર ગ્લોબલ એનસીએપી રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ કાર ઉત્પાદક છે. ટાટા મોટર્સ 67 ટકા બજાર હિસ્સા સાથે ભારતની સૌથી વિશાળ ઈવી ઉત્પાદક પણ છે અને ભારતમાં ઈલેક્ટ્રિક વાહન અપનાવવાની દષ્ટિએ આગેવાની લીધી છે. કંપનીએ 2005-06માં પ્રવાસી માટે 10 લાખ ઉત્પાદનનો આંક હાંસલ કર્યો હતો, જે પછી 2015માં 30 લાખ અને આ મહિનામાં 40 લાખ ઉત્પાદનની સિદ્ધિ હાંસલ કરી છે. આ ઐતિહાસિક અવસર વિશે બોલતાં ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ભારતની ઘરની વૃદ્ધિ પામેલી વાહન બ્રાન્ડ તરીકે અમને અમારા પ્રવાસી વાહન સેગમેન્ટ માટે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિએ પહોંચવાની ખુશી છે. આરંભથી ટાટા મોટર્સ એવી પ્રોડક્ટો રજૂ કરવા કટિબદ્ધ છે

- Advertisement -

You Might Also Like

રોકાણકારોએ રૂ. 2ના મૂલ્યના આ એનર્જી શેર પર તૂટી પડ્યા, રૂ. 1 લાખના કર્યા 9 કરોડ

Zomatoનું માર્કેટ કેપ રૂ. 200000 કરોડને પાર, શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા

ભારતમાં ઇલેક્ટ્રિક કાર એટલે આ કંપની! ફરી એકવાર વેચાણમાં બની નંબર-1

બજેટની અપેક્ષા: NPSમાં વધી શકે છે ટેક્સ મુક્તિ મર્યાદા, તેમને થશે મોટો ફાયદો

મારુતિ અર્ટિગા,બલેનો, વેગનઆર, બ્રેઝા જેવી 16 મોડલ પર ભારી પડી આ કાર

TAGGED:automobilecarmotorstata motors
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

ઓટોમોબાઈલ

Exclusive: ઝીરો માઈલ સંવાદમાં નીતિન ગડકરી કહ્યું, ‘ડ્રાઈવરલેસ કાર ભારતમાં ક્યારેય નહીં આવે’

2 Min Read
બીઝનેસ

Zomatoના શેર નવી ઊંચાઈએ પહોંચ્યા, હવે રૂ. 47 થી રૂ. 214 પર પહોંચી ગઈ શેરની કિંમત

2 Min Read
બીઝનેસ

એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ જાહેરાત

2 Min Read
બીઝનેસ

અનુભવી રોકાણકારે આ કંપનીના 32923 શેર ખરીદ્યા, રોકેટ બની ગઈ કિંમત

3 Min Read
ઓટોમોબાઈલ

મારુતિ સુઝુકી eVX મોટી એન્ટ્રીની કરી રહ્યું છે તૈયારી, નવી વિગતો આવી બહાર

2 Min Read
ઓટોમોબાઈલ

ભારતે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ બનાવી, હવે તે આ 6 દેશોમાં પણ પોતાનો ધ્વજ લગાવશે

3 Min Read
ઓટોમોબાઈલ

સારા સમાચાર: 6-એરબેગ્સ સાથેની આ Hyundai SUV પર ₹85000 નું ડિસ્કાઉન્ટ

2 Min Read
બીઝનેસ

23મી જુલાઈએ રજૂ થશે સામાન્ય બજેટ, મધ્યમ વર્ગને મોટી ભેટ મળવાની આશા

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel