વરસાદ અને તડકાની સંતાકુકડી વચ્ચે નવરાત્રીનો પ્રારંભ..

admin
2 Min Read

નવરાત્રીના પૂહેલા દિવસે વહેલી સવારથી વરસાદ અને તડકા વચ્ચે સંતાકુકડી જેવી રમતના કારણે ખેલાયાઓ અને આયોજકોના જીવ ઉચા થઇ ગયા હતા . દિવસ દરમિયાન સુરતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાના કારણે ખુલ્લા પ્લોટમાં નવરાત્રી થશે કે કેમ ? તે પ્રશ્ન હતો . નૂવરાત્રી દૃરમિયાન વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી હોવાથી ખેલૈયાઓની આશા પર વરસાદનું પાણી ફરી વળે તેવી શક્યતા જોકે , છેલ્લા છ એક માસથી ગરબા – દોઢિયાની પ્રેક્ટીસ કરતાં , ખેલૈયાઓ વરસાદ વચ્ચે પણ રમવા થનગનાટ બતાવી હતી . શનિવારે કેટલીક જગ્યાએ પ્રિ – નવરાત્રીના ભાગરૂપે ખેલૈયાઓ . માટે ગરબાનું ખૂાયોજન થયું હતું . શહેરના કેટલંક ખુલ્લા પ્લોટમાં નવરાત્રીના ગરબા શેર થૈયાના થોડી જ વારમાં વરસાદુ પડવાનું પણ શરૂ થઈ ગયું હતું . જોકે , ખેલાયાઓએ વરસાદમાં . રમવાનું બંધ કરવાના બદૈલે વૈરસતા વરસાદમાં મન મુકીને ઝુમ્યા હતા . ખેલૈયાઓને વરસાદમાં રમતા જોઈને આયોજકોની ચિંતા થોડી હળવી થઈ હતી , ખેલૈયાઓ કહી રહ્યાં છે કે , અમે છ સાત માસથી આ નવ દિવસ માટે પ્રેક્ટીસ કરી રહ્યાં છે . કુદરતી રીતે વરસાદનો માહોલ છે , પરંતુ અમે આ વરસાદ વચ્ચે પણ ગરબા દોઢિયા રમીશું . તો બીજી તૈરફ ખુલ્લા પ્લોટમાં ગરબાનું આયોજન કનારા આયોજકો પૅણ વરસાદ દરમિયાન ખેલૈયા કે જોવાવાળાને રાહત મળે તે માટે મંડપમાં વ્યવસ્થા કરવાના પ્રયાસ કર્યા હતા.

 

Share This Article