સુરતમાં અનોખી રીતે શરદ પૂર્ણિમાની ઉજવણી

admin
1 Min Read

સુરતની નિરામય રિસર્ચ આયુર્વેદિક હોસ્પિટલમાં અનોખી રીતે શરદપૂર્ણિમાની રાતે શ્વાસદમની સારવાર કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજના આધુનિક યુગમાં આયુર્વેદિક ઉપચારની સારવાર લેવા લોકો વધુ વિશ્વાસ રાખે છે. ખાસ કરી શહેરી વિસ્તારોમાં હવા, પાણી અને ખોરાક પ્રદુષણ રહિત હોવાથી લોકોના આયુષ ઘટી રહ્યા છે. હવા, પાણી અને ખોરાક કેમિકલ યુક્ત હોવાથી માનવીને અનેક પ્રકારના શારીરિક રોગ થવાના કારણે એલોપેથીક જીવન જીવવા મજબુર બની ગયા છે.  આવા લોકો માટે સુરતના કામરેજ નજીક આવેલી આશાની કિરણ સન્માન નિરામય રિસર્ચ આયુર્વેદિક હોસ્પિટલમાં વિશેષ સારવાર અપાય છે. સારવાર ખાસ શ્વાસદમના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. સારવારની વિશિષ્ટતા છે કે શરદપૂર્ણિમાની રાતે દર્દીઓને દવા રૂપે અપાય છે

Share This Article