The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Aug 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ઇન્ડિયા > કેન્દ્ર સરકારે લોકડાઉન 3 લાગુ કર્યું
ઇન્ડિયા

કેન્દ્ર સરકારે લોકડાઉન 3 લાગુ કર્યું

admin
Last updated: 01/05/2020 8:15 PM
admin
Share
NEW DELHI, INDIA - MARCH 22: Indian policemen push barricades to place them in the center of a a road leading to historic India Gate, during a one-day nationwide Janata (civil) curfew imposed as a preventive measure against the COVID-19 on March 22, 2020 in New Delhi, India. Death toll due to coronavirus in India reached seven on Sunday with three more fatalities as the country observed a "janta curfew" or public lockdown on the appeal of Prime Minister Narendara Modi. Besides placing under lockdown till March 31st, 75 districts with confirmed coronavirus cases , the government also decided to shut down train, metro and inter-state services to curb the spread of the global pandemic in India. (Photo by Yawar Nazir/Getty Images)
SHARE

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં થતાં વધારાના કારણે લોકડાઉનમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દેશમાં 4મેથી 17  મે સુધી લોકડાઉન યથાવત રહેશે. ગૃહ મંત્રાલયે દેશમાં બે અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ  સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય કર્યો છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ મળશે… ગ્રીન ઝોનમાં શરતો સાથે બસ ચાલશે. બસમાં ક્ષમતાથી અડધા જ લોકોને બેસવા માટેની પરવાનગી હશે. સિનેમા મોલ, જિમ, ક્લબ 17 મે સુધી બંધ રહેશે..

- Advertisement -

પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા.

- Advertisement -

ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે. તેની સાથે ઓલા અને ઉબર જેવી સુવિધાઓ માટે એરેન્જ ઝોનમાં અનુમતિ આપવામાં આવ્યું છે.

- Advertisement -

તેની સાથે રેડ ઝોનમાં હજી પણ કડક પણે લોકડાઉન રહેશે આપણે જણાવીએ કે ઇ કોમર્સ માટે જરૂરી સામને વેચવા માટેની પણ અનુમતિ આપવામાં આવી છે.તેની સાથે મોલ,સ્કુલ,હોટલ,જીમ,સામાજીક કાર્યકમ માટે છૂટ આપવામાં આવી નથી.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

જો ભાજપ પરત ફરશે તો યુપીમાં અગ્નિવીરની જેમ પોલીસની નોકરી કરશેઃ અખિલેશ

‘આ જ યોગ્ય સમય છે, પાયલોટે કોંગ્રેસમાંથી બહાર થવું જોઈએ’… કયા નેતાએ સચિનને ​​આપી મોટી ઓફર?

ઓડિશા ટ્રેન અકસ્માતે વિરાટને આપ્યું દર્દ, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ

સિસોદિયા 3 મહિના પછી પહેલીવાર ઘરે જશે, જામીન વગર કેમ મળી રાહત?

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

TAGGED:#coronaindiacoronaupdatelockdownlockdown3
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

"Meaning of Hindu vulgar word": Karnataka Congress leader's controversial statement sparks uproar
ઇન્ડિયા

“હિન્દુ વલ્ગર શબ્દનો અર્થ”: કર્ણાટક કોંગ્રેસના નેતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ મચ્યો

1 Min Read
POCSO an unapplicable law! The Supreme Court gave a verdict on the marriage of a 16-year-old Muslim girl
ઇન્ડિયા

પોકસોએ એક બિનસાંપ્રદાયક કાયદો! સુપ્રીમ કોર્ટે 16 વર્ષીય મુસ્લિમ યુવતીના લગ્ન મામલે આપ્યો ચુકાદો

8 Min Read
ઇન્ડિયાગુજરાત

AAPના પ્રદેશ અધ્યક્ષે PM મોદી માટે કહ્યા અપશબ્દો, NCWએ ટિપ્પણીને ‘મિસોગ્નેસ્ટિક’ ગણાવી

2 Min Read
ઇન્ડિયાગુજરાત

‘ભારતીય મૂળના ઉમેદવારોને રાખવાનું ટાળો’ ઇન્ફોસિસે HR એક્ઝિક્યુટિવ્સને નિર્દેશ આપ્યો હતો: યુએસ કોર્ટમાં ફરિયાદ

2 Min Read
ઇન્ડિયાગુજરાત

‘ટીપુ સુલતાન ભાજપને નારાજ કરે છે કારણ કે…’: અસદુદ્દીન ઓવૈસીએ ટીપુ એક્સપ્રેસનું નામ બદલીને વોડેયર એક્સપ્રેસ રાખવા બદલ કેન્દ્રની ટીકા કરી

2 Min Read
ઇન્ડિયા

બેંગલુરુ: સરકારે ઉબેર, ઓલા, રેપિડોને ઓવરચાર્જિંગની ફરિયાદો પછી ત્રણ દિવસમાં ઓટો સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો

2 Min Read
ઇન્ડિયાગુજરાત

તેલંગાણાના KCR ભારત રાષ્ટ્ર સમિતિ સાથે રાષ્ટ્રીય મંચ પર આગળ વધ્યા

3 Min Read
ઇન્ડિયા

NIAએ જાહેર કર્યું કે 873 કેરળ પોલીસ અધિકારીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ સાથે લિંક ધરાવે છે, પીએફઆઈ કેડર્સને દરોડાની માહિતી લીક કરવા માટે નજર હેઠળ છે.

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel