The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > નેશનલ > આવતીકાલે દેશની પ્રથમ વેક્સિનને મળી શકે છે મંજૂરી….
નેશનલ

આવતીકાલે દેશની પ્રથમ વેક્સિનને મળી શકે છે મંજૂરી….

admin
Last updated: 31/12/2020 12:03 PM
admin
Share
In this handout photo taken on Thursday, Aug. 6, 2020, and provided by Russian Direct Investment Fund, a new vaccine is on display at the Nikolai Gamaleya National Center of Epidemiology and Microbiology in Moscow, Russia. Russia on Tuesday, Aug. 11 became the first country to approve a coronavirus vaccine for use in tens of thousands of its citizens despite international skepticism about injections that have not completed clinical trials and were studied in only dozens of people for less than two months. (Alexander Zemlianichenko Jr/ Russian Direct Investment Fund via AP)
SHARE

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થઈ ચુક્યો છે. તેવામાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. બ્રિટેન, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં વેક્સિનેશનની કામગીરી પણ શરુ થઈ ગઈ છે ત્યારે ભારતમાં હજી સુધી કોરોનાની વેક્સીનને મંજૂરી મળી શકી નથી. હાલમાં જ મળેલી બેઠકમાં વેક્સીનને મંજૂરી ન આપતાં કમિટીએ કહ્યું કે તેઓને હજુ વધારે ડેટાની જરૂર છે.

કમિટીએ ફાઈઝર અને SII પાસે વેક્સિનના વધુ ડેટા માગ્યા છે. આ માટે ફરીથી બેઠક આવતીકાલે એટલે કે 1 જાન્યુઆરીએ મળશે અને સાથે જ ત્યારે 2 વેક્સીનને મંજૂરી મળે તેવી શક્યતાઓ છે. ભારતમાં કોરોના વેક્સીનના ઉપયોગને લઈને થયેલી બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી.

- Advertisement -

સાથે જ વેક્સીનના ઉપયોગને લઈને 1 જાન્યુઆરીએ બેઠક મળશે. આ સમયે 2 વેક્સીનના ઉપયોગને મંજૂરી મળે તેવી શક્યતા છે. આવનારું વર્ષ લાભદાયી રહેશે. માનવામાં આવી રહ્યુ છે કે આવતીકાલે મળનાર બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડને પરમિશન મળી શકે છે. તેને શરૂઆતમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી મળશે. મહત્વનું છે કે, કંપની ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની સાથે વેક્સીનનો ડોઝ તૈયાર કરી રહી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સીનના લગભગ 4-5 કરોડ ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા માર્ચ સુધી તેઓ 10 કરોડ ડોઝ તૈયાર કરી લેશે.

- Advertisement -

You Might Also Like

ઝારખંડ ભયાનક: મહિલાએ નાની દીકરીનું ‘બલિદાન’ આપ્યું, શરીરના ટુકડા કરી તેનું લીવર ખાય

Waqf Bill: શું વકફમાં ફેરફારનો સમય આવી ગયો છે? લાખો લોકો બિલને લઈને સરકારને ઈમેલ કેમ મોકલી રહ્યા છે?

અનામત રદ કરવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારતમાં હકારાત્મક કાર્યવાહી માટે ‘ખતરો’

Sukhvinder Sukhu’s Misgovernance In Himachal : તૂટતા વચનો, વસ્તી વિષયક તણાવ અને વધતી જતી નશા ખોરી

કૃષિ કાયદાનો વિરોધ છતાં અટલ છે ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા

TAGGED:#healthcorona vaccinecorona virusCOVID-19indiafight coronavaccine
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

નેશનલ

જૂઠાણાઓનો સામનો કરવા, પારદર્શિતા અને અસરકારક સંચાર માટે PM મોદીનું આહ્વાન

7 Min Read
નેશનલ

‘પાપા ને યુદ્ધ રુકવા દી’ થી વૈશ્વિક શાંતિ નિર્માતા સુધી: મોદી રશિયા-યુક્રેનને કેવી રીતે સંતુલિત કરી રહ્યા છે?

6 Min Read
નેશનલ

“જીવવા માટે કંઈ બાકી નથી”: 50 લાખ રૂપિયાની ઓડી વરસાદમાં ડૂબી ગઈ

1 Min Read
નેશનલ

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની કેન્દ્ર સરકાર હેઠળ પરિવર્તન

5 Min Read
નેશનલ

કોંગ્રેસની ‘કબ્ઝા’ માનસિકતા, નવી વિશેષતા નથી. એક ઐતિહાસિક અને સમકાલીન વિશ્લેષણ

5 Min Read
નેશનલ

કોલકાતા ડૉક્ટર કેસ: SCએ અકુદરતી મૃત્યુની નોંધણી કરવામાં કોલકાતા પોલીસના વિલંબને “અત્યંત પરેશાન કરનાર” ગણાવ્યો

3 Min Read
નેશનલ

સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્ઝર! કોલકાતાની મહિલા ડૉક્ટરની ઘાતકી હત્યાનું વર્ણન કરતી વખતે મેકઅપ ટ્યુટોરિયલ, નેટીઝન્સ પર ધૂમ મચાવે છે, જુઓ

4 Min Read
નેશનલ

પ્રોટોકોલની ચિંતા કર્યા વગર: PM મોદીએ પુસા ઇવેન્ટમાં વરસાદમાં ખેડૂતો માટે છત્રી પકડી, સ્પષ્ટ વિડીયો થયો વાયરલ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel