The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > સ્પોર્ટ્સ > રેસિંગ જગત શર્મસાર : કાર રેસિંગ દરમિયાન ઝગડી પડ્યા રેસર, વિડિયો આવ્યો સામે
સ્પોર્ટ્સ

રેસિંગ જગત શર્મસાર : કાર રેસિંગ દરમિયાન ઝગડી પડ્યા રેસર, વિડિયો આવ્યો સામે

admin
Last updated: 07/10/2020 9:48 PM
admin
Share
SHARE

એફઆઈએ વર્લ્ડ કાર્ટિંગ ચેમ્પિયનશિપ રેસના દુનિયાભરમાં કરોડો ચાહકો છે. ત્યારે આ રેસિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર રેસિંગ જગત સ્તબ્ધ છે. રેસર લૂકા કોરબેરીએ 9મી લેપમાં બહાર થયા બાદ સાથી રેસર પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે.

કોરબેરીએ પાછા જવાની જગ્યાએ પોતાની કૉર્ટનું તૂટેલું બમ્પર ઉઠાવ્યું અને સાથી રેસર પાઓલો ઇપોલીટોની ગાડી નજીક આવતા જ લૂકાએ તેના તરફ બમ્પર ફેંકી દીધું હતું.

- Advertisement -

UPDATE | The incident took place at the Karting WC at Lonato. Luca Corberi (23) retired from the KZ class after being taken out by Paolo Ippolito. Corberi then proceeded to throw a bumper in front of Ippolito on track. He attacked him afterwards, as did his father (track owner). https://t.co/vaT3SdzAjX

— Feeder Series (@feeder_series) October 5, 2020

જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. લૂકાનો ગુસ્સો અહીં જ શાંત ના થયો. લડાઈ ત્યારે વધી ગઈ, જ્યારે પાઓલો લેનથી પરત આવ્યો. રેસ ખત્મ થયા બાદ જ્યારે તે પાછો આવ્યો તો લૂકાએ તેના પર હુમલો કર્યો.

- Advertisement -

Karter Luca Corberi continues to vent his anger after the kart race. Somebody arrest this guy. (via @EstagiariodaF1) pic.twitter.com/R9Kuk2VI4G

— Feeder Series (@feeder_series) October 4, 2020

ટ્રેકના માલિક લૂકા કોરબેરીના પિતા પણ તેનો સાથ આપવા ઝઘડામાં ઉતરી પડ્યા. આ ચોંકાવનારો વિડીયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.  આ ઘટનાને લઈને લઇને  બન્ને પક્ષો વચ્ચે ફરી બબાલ થઈ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ ઘટના બાદ પૂર્વ એફ-1 વિશ્વ ચેમ્પિયન જેન્સન બટન જેવા અનુભવી ડ્રાઇવરે લૂકાને લાઇફ ટાઇમ બેન કરવાની માંગ કરી છે..

- Advertisement -

You Might Also Like

ટીમ ઈન્ડિયા આ દેશનો પ્રવાસ નહીં કરે! શ્રેણી અચાનક કેમ જોખમમાં મુકાઈ ગઈ?

જસપ્રીત બુમરાહને કારણે એબી ડી વિલિયર્સે ભારતીય ટીમ મેનેજમેન્ટને ઠપકો આપ્યો, ડેલ સ્ટેનનો પણ ઉલ્લેખ કર્યો

ટીમ ઈન્ડિયાએ પોતાના પગમાં કુહાડો માર્યો છે, હવે જો હારી જાય તો કોણ જવાબદાર રહેશે?

MI ના ખેલાડીએ ઈંગ્લેન્ડમાં મચાવી ધમાલ, ડેબ્યૂ મેચમાં જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો

કરુણ નાયરે વિશ્વ રેકોર્ડ તોડ્યો, નવો રેકોર્ડ બનાવ્યો; આવું કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

TAGGED:F1 RACEfia racingRACINGSportsViral Video
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

સ્પોર્ટ્સ

શું કરુણ નાયર અને જીતેશ શર્મા પોતાની ટીમ બદલશે, શું તેમણે અચાનક મોટો નિર્ણય લીધો?

2 Min Read
સ્પોર્ટ્સ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે, અહીં લંચ અને ચાના વિરામનો સમય છે

3 Min Read
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી

3 Min Read
સ્પોર્ટ્સ

શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક

2 Min Read
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે

3 Min Read
સ્પોર્ટ્સ

જીતેશ શર્માએ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી, જાણો ટાઇટલ માટે કોનો સામનો કરશે

2 Min Read
સ્પોર્ટ્સ

‘WTC ફાઇનલ હજુ પૂરી થઈ નથી’ – ઓસ્ટ્રેલિયાના સહાયક કોચે મોટું નિવેદન આપ્યું

2 Min Read
સ્પોર્ટ્સ

ભારતીય ટીમનો હારનો સિલસિલો ચાલુ, આર્જેન્ટિના સામે ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel