The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ઓટોમોબાઈલ > ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી
ઓટોમોબાઈલ

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી

admin
Last updated: 28/11/2020 9:01 PM
admin
Share
SHARE

ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એમપીવી તરીકે તેના વિશિષ્ટ વ્યક્તિત્વને ઉભારવા સાથે બોલ્ડ ડિઝાઇન ધરાવે છે. નવી ઇનોવા ક્રિસ્ટા સંખ્યાબંધ બેજોડ વિશેષતાઓથી ભરપૂર છે તથા નવી કનેક્ટેડ ઇન્ફોટોઇનમેન્ટ સિસ્ટમ ધરાવે છે.

નવી ઇનોવા ક્રિસ્ટા અદ્ભુત અને આકર્ષક એક્સટિરિયિર વિશેષતાઓ જેમકે ટ્રેપેઝોડિયલ પીઆનો બ્લેક ગ્રીલ સાથે ક્રોમ ઓર્નામેન્ટેશન ધરાવે છે, જે હેડલેમ્પ સાથે સરળતાથી મિશ્રિત થઇ જાય છે. તેની ઉત્તમ ફ્રન્ટ બમ્પર ડિઝાઇન અને ડાયમન્ડ-કટ એલોય વ્હીલ્સ અનોખો લૂક પ્રદાન કરે છે. આ અત્યંત લોકપ્રિય એમપીવી સાત એરબેગ, વ્હીલ સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા બેસ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ સાથે સુરક્ષિત વાહન પૈકીનું એક રહ્યું છે. ફ્રન્ટ ક્લિઅરન્સ સોનાર (એમઆઇડી ડિસ્પ્લે) સાથે સુરક્ષામાં વધારો કરાયો છે, જેનાથી ઓછી જગ્યામાં પાર્કિંગ દરમિયાન અથડામણ રોકી શકાય અને તણાવ-મુક્ત ડ્રાઇવિંગ અનુભવ મળી રહે. તેની ભવ્યતામાં વધારો કરવા માટે ઇન્ટિરિયરને નવો લૂક આપવામાં આવ્યો છે, જેમાં ઝેડએક્સ ગ્રેડમાં કેમલ ટેન અપહોલેસ્ટ્રી કલરનો વિકલ્પ છે. કનેક્ટેડ ઇન્ફોટેઇનમેન્ટ માટે નવી અને મોટી સ્માર્ટપ્લેકાસ્ટ ટચસ્ક્રીન ઓડિયો સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે નવી ઇનોવામાં રજૂ કરાયું છે. વધુમાં ગ્રાહકો હવેથી રિયલ-ટાઇમ વિહિકલ ટ્રેકિંગ, જીયોફેન્સિંગ, લાસ્ટ પાર્ક્ડ ઓપ્શન સાથે નવી ઇનોવા ક્રિસ્ટામાં વધુ વૈકલ્પિ એસેસરિઝનો આનંદ ઉઠાવી શકશે.

- Advertisement -

You Might Also Like

ભારતમાં ઇલેક્ટ્રિક કાર એટલે આ કંપની! ફરી એકવાર વેચાણમાં બની નંબર-1

મારુતિ અર્ટિગા,બલેનો, વેગનઆર, બ્રેઝા જેવી 16 મોડલ પર ભારી પડી આ કાર

Exclusive: ઝીરો માઈલ સંવાદમાં નીતિન ગડકરી કહ્યું, ‘ડ્રાઈવરલેસ કાર ભારતમાં ક્યારેય નહીં આવે’

મારુતિ સુઝુકી eVX મોટી એન્ટ્રીની કરી રહ્યું છે તૈયારી, નવી વિગતો આવી બહાર

ભારતે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ બનાવી, હવે તે આ 6 દેશોમાં પણ પોતાનો ધ્વજ લગાવશે

TAGGED:automobilecartoyotatoyota car
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

ઓટોમોબાઈલ

સારા સમાચાર: 6-એરબેગ્સ સાથેની આ Hyundai SUV પર ₹85000 નું ડિસ્કાઉન્ટ

2 Min Read
ઓટોમોબાઈલ

વિશ્વની પ્રથમ પેટ્રોલ+CNG મોટરસાઇકલ લોન્ચ, 1KGમાં 115KM ચાલશે

3 Min Read
ઓટોમોબાઈલ

જો તમે સમય બચાવવા માંગતા હોવ તો તરત જ ખરીદો, મળી રહી છે સસ્તી કાવાસાકી નિન્જા 650

3 Min Read
ઓટોમોબાઈલ

જુલાઈ શરૂ થતાં જ KIAએ કર્યો ધમાકો! આ લોકપ્રિય SUVમાં ઉમેર્યા નવા વેરિયન્ટ

2 Min Read
ઓટોમોબાઈલ

શોરૂમમાં ધૂળ ખાઈ રહી છે TVSની આ બાઇક, ગયા મહિને ખાતું પણ ખોલ્યું ન હતું

2 Min Read
ઓટોમોબાઈલ

હવે આ કંપની Royal Enfield સાથે સ્પર્ધા કરવા ઉતરી રહી છે, 15 ઓગસ્ટે લોન્ચ થશે

2 Min Read
ઓટોમોબાઈલ

મોટરસાઈકલ વેચવામાં આ કંપની કરતાં કોઈ આગળ નથી, ફરી મળ્યો નંબર-1નો તાજ

3 Min Read
ઓટોમોબાઈલ

આ મોટરસાઇકલનું લિમિટેડ એડિશન લૉન્ચ, માત્ર 925 લોકો જ તેને ખરીદી શકશે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel