Connect with us

વડોદરા

વડોદરા : ડભોઇમાં દારૂનો જથ્થો ઝડપાયો

Avatar

Published

on

ડભોઇ લિંગસ્થડી નજીકથી હાઈવા ટ્રકમાં ભરેલી રેતીની આડમાં દારૂનો મોટો જથ્થો લઈ જવાતો હોવાની પાક્કી બાતમી ડભોઇ પોલીસને મળતા સ્થળ ઉપર જઇ હાઈવા ટ્રકની તપાસ કરતાં હાઈવા ટ્રકની પાછળની ટ્રૉલીમાથી ઉપર રેતી અને ટ્રૉલીની નીચે એક અલગ ખાણું બનાવી દારૂનો મોટો જથ્થો હેરાફેરી કરતાં બે યુવકોને ડભોઇ પોલીસે ઝડપી પાડી દારૂ રૂ.7,43,580  અને હાઈવા ટ્રક 8,50,000 અને બે મોબાઈલ રૂ.6000 બધા મળી રૂ.15,99,580નો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત અનુસાર ડભોઇ પંથકમાં હાલ જ સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ પતી છે.

 

 

કેટલાક બુટલેગરો દારૂની હેરાફેરીના બાદશાહ હોય અને પોતાનો દારૂનો જથ્થો કોઈ ઝડપીના શકે તે માટે અવ નવા કીમિયાઓ અપનાવી દારૂની હેરાફેરી કરતાં હોય છે.  અગાઉ ડભોઇમાં પાણીની ટેન્કર, કારની હેડલાઇટ, બોનેટ, સીટ નીચે જુદા જુદા ખાના બનાવી દારૂની હેરાફીરી કરતાં કિશાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.  ડભોઇ પોલીસ પી.આઈ જે.એમ વાઘેલાને આજે પાકી બાતમી મળી હતી કે લીગસ્થળી ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ સામે એક સફેદ કલરની ટાટા હાઈવા નંબર જી.જે.16- એક્ષ – 8301માં દારૂ નો જથ્થો ભરી અહી ઊભેલી છે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વડોદરા

વડોદરા : કેસ વધતા વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ થયા સક્રિય

Avatar

Published

on

હાલ વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ડભોઇ ખાતે વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ ડભોઇ કોવીડ કેર સેન્ટર વેગા તેમજ નગરમાં ચાલતા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. ડભોઇ તાલુકામાં લોકો વધુમાં વધુ કોરોનાની રશી મુકાવે તે હેતુ સાથે જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 11 એપ્રિલથી રસીકરણ ઉત્સવ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.

 

 

ત્યારે લોકોમાં કોરોનાની રસી લેવા માટે જાગૃતી આવે તે માટે ભાજપના કાર્યકરોને કામે લગાવામાં આવ્યા છે અને લોકોમાં જાગૃતી લાવવા પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે ડભોઇ ખાતે વડોદરા જીલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન નિલેષભાઈ પુરાણી દ્વારા ડભોઇ વેગા નજીક આવેલ કોવીડ કેર સેન્ટર તેમજ ડભોઇ નગરના દશાલાડ વાડી ખાતે આવેલ રશીકરણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.

Continue Reading

વડોદરા

વડોદરા : ડભોઇમાં પોલીસ એક્શન મોડમાં આવી

Avatar

Published

on

ડભોઇમાં કોરોનાનાં વધતા કેસોને પગલે પોલીસ સતત્ત એક્શન મોડમાં છે. ઉપર થી મળેલ આદેશ મુજબ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક લોકો પહેરે અને સરકારની ગાઈડ લાઇનનું પાલન કરે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અનુસંધાને આજ રોજ એ.પી.એમ.સી.મેદાન ખાતે ડભોઇના રિક્સા ચાલકો સાથે બેઠક કરી જરૂરી સૂચના આપી હતી સાથે સાથે નગરના વાહન ચાલકો અને એસ.ટી વિભાગને પણ માસ્ક વિના મુસાફરોને બેસવા ન દેવા સૂચના અપાઈ હતી. મળતી વિગત અનુસાર ડભોઇ નગર સહિત તાલુકામાં હાલ કોરોનાની સ્થીતી ચિંતા જનક છે.

 

 

રોજ બરોજ કેશોમાં વધારો થઈ રહ્યો છે.  તેવામાં રાજ્ય સરકાર દ્વારા પોલીસને દરેક શેહરો નગરોમાં સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત કરવા આદેશ અપાયા છે.  જે અનુસંધાને ડભોઇ પોલીસ પણ કાર્યરત સતત્ત 4 દિવસથી કામે લાગી છે.  તેવામાં નગરમાં રિક્સાઓમાં  તેમજ બજારો સહિત એસ.ટીમાં સોસિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક નું કોઈ પાલન કરતું ન હોય ડભોઇ પી.આઈ.જે.એમ.વાઘેલા, પી.એસ.આઈ.દેવાંગી કે.પંડ્યા, સહિત. પી.એસ.આઈ.વસાવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ડભોઇ નગરમાં રિક્સા ચલાવતા રિક્સા ચાલકો અને યુનિયન સાથે એ.પી.એમ.સી.મેદાન ખાતે ખાસ બેઠક યોજી હતી.

Continue Reading

વડોદરા

વડોદરા : વડોદરાની સિદ્ધિ હોસ્પિટલમાં મહિલાના મોતનો વિવાદ વકર્યો

Avatar

Published

on

દાંડિયાબજારની સિદ્ધિ હોસ્પિટલ ખાતે મહિલાના મોતનો વિવાદ વકર્યો છે.હોસ્પિટલમાં કોરોનાંની સારવાર ચાલી રહી હતી.જોકે રિપોર્ટ નેગેટિવ આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જાણીતા એડવોકેટ નીરજ જૈને એસેસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતક મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી હતી.અને આવા ગેરકૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ્યાં સુધી ડોકટર સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારજનો એ મૃતક મહિલાના મૃતદેહને અગ્નિ દાહ  આપવાનો ઈન્કાર કર્યો હતો.

 

 

જરૂર પડ્યે મૃતદેહને કલેક્ટર કચેરી ખાતે બહાર મુકીશું.અને સમગ્ર હરીજન સમાજને ભેગો કરીશુ.લોકોમાં ભય ફેલાઈ ગયો છે કે રૂપિયા નહીં હોય તો મરી જઈશું.જે રીતે સિદ્ધિ હોસ્પિટલમાં  મૃતક હર્ષિદા બેનની કોરોનાંની સારવાર ચાલી રહી હતી.પરંતુ રિપોર્ટ તો નેગેટિવ આવ્યો છે.હોસ્પિટલના ડોકટરે પહેલા એક લાખ લીધા ફરી લાખ રૂપિયા માંગ્યા પરિવારજનોએ કહ્યું સવારે આપીશું.ડોકટરો ભગવાનનું રૂપ હોય છે.પરંતુ જે રીતે વડોદરામાં ચાલી રહ્યું છે.જે ખરેખર દુઃખની બાબત છે.માટે આવા કૃત્યો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી એડવોકેટ નીરજ જૈને કરી હતી.

Continue Reading
અમદાવાદ9 hours ago

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

અમદાવાદ9 hours ago

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર10 hours ago

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

રાજકોટ10 hours ago

રાજકોટ : મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફળાટ, વેક્સિનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

રાજકોટ10 hours ago

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

Uncategorized10 hours ago

જુનાગઢ : પોલીસ દ્વારા અલગ અલગ રસ્તા પર બેરીકેટ આડા રાખી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું

Uncategorized11 hours ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Uncategorized11 hours ago

જુનાગઢ : કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની

ગુજરાત4 weeks ago

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા

અમદાવાદ4 weeks ago

અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

અમદાવાદ3 days ago

અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

ગુજરાત3 weeks ago

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

વર્લ્ડ4 weeks ago

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

ગુજરાત3 weeks ago

ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

અમદાવાદ4 weeks ago

પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર… રાજ્યમાં 14 માર્ચથી પડશે કાળઝાળ ગરમી

અમદાવાદ3 weeks ago

લોકડાઉન અંગે મુખ્યમંત્રી રુપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.