સુરતના મોટા વરાછાનો વિડિઓ થયો વાયરલ

admin
1 Min Read

સુરતમાં વાનગીઓમાંથી જંતુઓ મળવાની ઘટના બાદ આઇસ્કીમના કોનમાંથી કીડા નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં આઈસ્ક્રીમનો કોન ખરાબ નીકળ્યો હોવાથી જાગૃત નાગરિકે જાતે જ વીડિયો બનાવ્યો હતો. જો કે, આ વીડિયો મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડી-માર્ટનો હોવાની ચર્ચા ચાલી રહી છે.ઉલેખનીય છે કે સુરતમાં ખરાબ આઇસ્ક્રિમ કોનનો એક વીડિયો વાયરલ થયો છે. મોટા વરાછા વિસ્તારમાં ડિમાર્ટની બહાર વેચાતા આઇસ્ક્રિમનો વીડિયો વાયરલ થયો છે. ગ્રાહકે સોશિયલ મીડિયામાં આ ખરાબ આઇસ્ક્રિમનો વીડિયો વાયરલ કર્યો છે.કોન ખરાબ હોવાથી લોક જાગૃતિ માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. એક પછી એક ખાવાની વસ્તુઓમાંથી જીવાત નીકળે છે. ત્યારે બહાર વેચાતા ખાવાનાની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે.સુરતમાં વાનગીઓમાંથી જંતુઓ મળવાની ઘટના બાદ આઇસ્કીમના કોનમાંથી કીડા નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Share This Article