Connect with us

એન્ટરટેનમેન્ટ

શા માટે કરણ જોહરને યુવકો સાથે બહાર જતા ડર લાગે છે?

Chintan Mistry

Published

on

બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર સમલૈંગિક હોવાની વાતો પહેલાથી જ કરવામાં આવી રહી છે. લોકો તેમના પર જાત જાતની કમેન્ટ પણ કરતા આવ્યા છે. જોકે કરણ જોહર પોતાની દરેક વાતને બહુ જ કોન્ફિડન્સ સાથે રજૂ કરે છે. તેમના વિશે અનેક પ્રકારની ચર્ચા થતી રહે છે. અનેકવાર તેઓ લોકોના વેધક સવાલોથી પરેશાન થઈ જાય છે.

ખાસ કરીને ત્યારે જ્યારે તેમની સેક્સ્યુઆલિટી વિશે અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે. કરણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કોઈ પણ યુવક સાથે હું બહાર જતા ડરુ છું. કેમ કે, ખબર નહિ લોકો મારો સંબંધ એની સાથે કેવો જોડી દેશે. કરણે પોતાની બાયોગ્રાફી અનસ્યુટેબલ બોયમા પોતાના પર ઉઠેલા સવાલોનો જવાબ આપ્યો છે.

કરણ જોહર સમલૈગિંક છે? ખાસ કરીને પોતાની વાત સ્પષ્ટતાથી કહી છે. તેમણે કહ્યું કે, દરેક કોઈ જાણે છે કે મારુ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન શુ છે. મને આ વિશે લોકોને બૂમો પાડીને કહેવાની જરૂર નથી. હું જો તેના વિશે બોલીશ, તો શક્ય છે કે મને જેલ પણ જવુ પડી શેક છે. એક રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું હતું કે, તેઓ ત્રણ શબ્દ ક્યારેય નથી બોલે, જે દરેક કોઈ મારા વિશે જાણે છે.

એન્ટરટેનમેન્ટ

તારક મહેતા શોની જૂની સોનુનો બિકીની અવતાર…ઈન્ટરનેટ પર ફોટો વાયરલ…

Chintan Mistry

Published

on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે અને આ શોએ 3 હજાર એપિસોડ પુરા પણ કરી લીધા છે. આ શો હજી પણ દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.  આ બધાની વચ્ચે, શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી  ચર્ચામાં આવી છે.

નિધિ ભાનુશાળીએ શોને અલવિદા કહી દીધું છે અને તે આ દિવસોમાં શોને કારણે નહીં પરંતુ તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં છે.

નિધિ ભાનુશાળીએ તેના કેટલાક બિકીની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

https://www.instagram.com/p/CFw40UFBeId/?utm_source=ig_web_copy_link

 

Continue Reading

એન્ટરટેનમેન્ટ

બોલીવુડની હોટ અભિનેત્રી સના ખાને પકડ્યો ગુજરાતી મુરતીયો

Chintan Mistry

Published

on

બિગ બોસની રનર અપ અને બોલીવુડની હોટ અભિનેત્રી સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લઈ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે હવે તેણે લગ્નના સમાચાર આપી સૌને ફરી એકવાર ચોંકાવી દીધા છે.

રુપેરી પડદાની હોટ અભિનેત્રી રહી ચુકેલ સના ખાનના લગ્ન ગુજરાતના મૌલાના મુફ્તી અનાસ સાથે થયા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જેમાં સના ખાન અને મુફ્તી અનાસ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સના ખાન કેક કાપતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. સના ખાન અને મુફ્તી અનાસના લગ્ન પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

https://www.instagram.com/p/CH2h3dUB8-t/?utm_source=ig_web_copy_link

Continue Reading

એન્ટરટેનમેન્ટ

હવે બચ્ચન કહેશે…સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં દેખા તો કુછ નહીં દેખા….

Chintan Mistry

Published

on

બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમ ના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે.

ત્યારે હવે બિગબીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા…ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતી માહિતી મુજબ, ફરી એકવાર બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રાન્ડિંગ કરતા દેખાશે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવુ આકર્ષણ બનીને ઉભર્યું છે. હવે દેશવિદેશમાં તેની ખ્યાતિ પહોંચે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરાશે. ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારની ઇચ્છા છે કે, ખુશ્બુ ગુજરાત કીનું કેમ્પેઇન ફરી એકવાર આગળ વધે અને એ કેમ્પેઇનમાં આ વખતે માત્ર કેવડીયાનો સમાવેશ કરવામાં આવે.

Continue Reading
બીઝનેસ4 hours ago

Paisabazaar Stack સાથે Paisabazaar.com ધિરાણમાં પરિવર્તન લાવ્યું

અમદાવાદ4 hours ago

રોટરી અને રોટરેકટ કલ્બ ઓફ અમદાવાદ ગ્રેટરની અનોખી સેવાકીય પ્રવૃત્તિ

ધર્મદર્શન4 hours ago

એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી

ઓટોમોબાઈલ5 hours ago

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી

બીઝનેસ5 hours ago

NDSDL પેમેન્ટ્સ બેન્કે ગ્રાહકોને જરૂરિયાત અનુસારના વીમા ઉકેલો ઓફર કરવા માટે HDFC અર્ગો સાથે હાથ મિલાવ્યા

નેશનલ5 hours ago

ગાડીની RC બુકમાં મોટા ફેરફાર

હેલ્થ5 hours ago

ગુજરાતમાં બનશે કોરોના વેક્સિનને રાખવા માટે બોક્સ

અમદાવાદ6 hours ago

શરુ થયાના 1 મહિનામાં તો સી પ્લેન પડ્યું બંધ…સર્વિસ માટે લઈ જવાયું માલદીવ

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ4 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

વર્લ્ડ4 weeks ago

કોરોના વકરતા ફ્રાંસ બાદ વધુ એક દેશમાં લોકડાઉન 2 લાગુ કરાયું

અમદાવાદ3 weeks ago

ગુજરાત સરકારે CNG વાહન ચાલકોને આપી મોટી રાહત

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.