ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેન આજે રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેમંત સોરેન વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. તેમણે આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ તેઓ રાજીનામું આપી શકે છે. હેમંત સોરેન ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે આ પછી ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેન આજે રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેમંત સોરેન વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. તેમણે આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ તેઓ રાજીનામું આપી શકે છે. ત્યારબાદ હેમંત સોરેન ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.