ટાઈગર શ્રોફે શેયર કરી બાગી 3ના શૂટિંગની તસ્વીરો

admin
1 Min Read

ટાઈગર શ્રોફ હાલમાં સર્બિયામાં ‘બાગી 3’નું શૂટિંગ કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામમાં ટાઈગર શ્રોફે બે તસવીરો શૅર કરી હતી, જેમાં તેની ટોન્ડ બોડી જોવા મળી હતી. ટાઈગરે તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, બાગી3, એક્શન ડે2…….વાત કરીએ બાગી 3ની તો આ ફિલ્મ અહમેદ ખાનએ ડાયરેક્ટ કરી છે……‘બાગી 3’માં શ્રદ્ધા કપૂર છે. આ ઉપરાંત રિતેશ દેશમુખ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થશે.

‘બાગી 3’ ઉપરાંત ટાઈગર ફિલ્મ ‘રેમ્બો’માં જોવા મળશે, જે આવતા વર્ષે રિલીઝ થશે……ફિલ્મ બાગી 3 માટે ટાઇગર દમદાર મહેનત કરી રહ્યો છે…..જેના વિડિયો તે આવારનવાર સોશિયલ મિડિયા પર શેયર કરે છે….વાત કરીએ આ વર્ષે રિલીઝ થયેલી ટાઇગર અને રીતિક રોશનની ફિલ્મ વોરની તો ફિલ્મે 300 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં ટાઈગર શ્રોફ તથા રીતિક રોશનની જબજસ્ત એક્શન સીક્વન્સ જોવા મળી હતી.

 

 

Share This Article