The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, May 13, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > રેસીપી > ફરાળી પૂરણપોળી અને બાસુંદીની મોજ
રેસીપી

ફરાળી પૂરણપોળી અને બાસુંદીની મોજ

admin
Last updated: 19/08/2019 11:59 AM
admin
Share
SHARE

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણપોળીનું અનેરું મહત્ત્વ છે. જો પૂરણપોળીના પ્રેમ વિશે વાત કરીએ તો બન્ને રાજ્યોમાં એની એકસરખી લોકપ્રિયતા છે. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં લીલા નારિયેળની છીણ નાખેલી પૂરણપોળી ખૂબ જ લોકપ્રિય છે, જ્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે પૂરણપોળી બનાવવામાં આવે છે. ઘણા પરિવારમાં તો પૂરણપોળીને ઘીમાં ડુબાડીને પીરસવામાં આવે છે. અમદાવાદમાં અમુક રેસ્ટોરાં ખૂલી છે જે માત્ર મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસે છે એ રોસ્ટેરાંના મેનુમાં પણ પૂરણપોળીને એક અલગ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. પૂરણપોળી આમ તો એકલી જ ખાવાની મજા આવે, પણ જો એની સાથે બાસુંદી હોય તો સોને પે સુહાગા જેવી વાત થઈ જાય છે.

ફરાળી પૂરણપોળી કે જે બટાટાના માવામાંથી તૈયાર થાય છે એની રેસિપી આપને જણાવીશુ. જોકે, પૂરણપોળી ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તેની સાથે બાસુંદી પણ હોય. ઘરની બાસુંદી હોય તો બે-ત્રણ વાટકા પી જવામાં પણ વાંધો નહીં. તો ચાલો જોઈએ ફરાળી પૂરણપોળી અને બાસુંદીની રેસિપી…

- Advertisement -

સામગ્રી
એક લીટર દૂધ (ફુલ ક્રીમ)
૬-૮ સમારેલા પિસ્તા
૬-૮ સમારેલી બદામ
એક ચપટી કેસર
૧ નાની ચમચી એલચી પાઉડર
૧ નાની ચમચી જાયફળ પાઉડર
ખાંડ (સ્વાદ અનુસાર)

રીત
તપેલી અથવા કઢાઈમાં દૂધ ગરમ કરવા મુકો. જ્યારે દૂધમાં ઊભરો આવે એટલે ગૅસ ધીમો કરી દો. હવે ધીમા તાપ પર દૂધને એના કરતાં અડધું થઈ જાય ત્યાં સુધી થવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી વાસણમાં નીચે ચોંટે નહીં. હવે દૂધમાં ખાંડ, જાયફળ પાઉડર અને એલચી પાઉડર નાખીને મિક્સ કરો અને વધુ ૫ મિનિટ ઉકળવા દો. ખાંડ ઓગળી જાય પછી તમે બે ચમચી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો. હવે આમાં બદામ, પિસ્તા અને કેસર નાખીને મિક્સ કરો અને ગૅસ બંધી કરી દો. સ્વાદિષ્ટ બાસુંદી તૈયાર છે. બાસુંદી ઠંડી કરીને ખાવામાં મજા આવે છે. બાસુંદીને ફરાળી પૂરણપોળી સાથે સર્વ કરો!

- Advertisement -

ફરાળી પૂરણપોળી

- Advertisement -

સામગ્રી
બાફેલા બટાટા – 400 ગ્રામ (છૂંદી નાખવા)
ચોખ્ખું ઘી – 250 ગ્રામ
રાજગરાનો લોટ – 400 ગ્રામ
ખાંડ – સ્વાદ મુજબ
૨ ચમચી કાજુ
૪/૫ એલચી વાટેલી
૨ ચમચી બદામની કતરણ

રીત
બટાટા બાફીને એને છુંદીને માવો બનાવવો. બટાટાને હથેળીના ભારથી બરાબર છૂંદીને લીસા બનાવી દેવા અને એની અંદર કોઈ ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવું. એક વાસણમાં ઘી ગરમ કરીને એમાં બટાટાનો માવો નાખીને ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે સોતે કરવું. બરાબર ગરમ થઈ વરાળ નીકળવા લાગે એટલે એમાં ખાંડ, એલચી, કાજુ તથા બદામ ઉમેરી મિક્સ કરવું. આ પૂરણને બાજુમાં ઠરવા માટે મૂકી દેવું.
ઉપરનું પડ બનાવવા માટે રાજગરાના લોટમાં એક ચમચી તેલ નાખી સરસ પોચો અને મુલાયમ લોટ બાંધવો. જરૂર પ્રમાણે પાણી રેડવું. લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો તૂટી જશે. હવે સરખા ૪ ગોળા વાળી લેવા. રાજગરાના લોટની રોટલી વણવી. જો લોટ તૂટી જતો હોય એમ લાગે તો અંદર શિંગોડાનો લોટ ઉમેરી દેવો. બટાટાના પૂરણનો ગોળો વાળી લેવો અને એ ગોળો લઈ રોટલીની વચ્ચે મૂકી બધી બાજુથી સરખી બંધ કરી ફરીથી લોટ ભભરાવી રોટલી વણવી.
હવે ગૅસ પર લોઢી મૂકી પૂરણપોળી ઘી નાખી બન્ને બાજુથી સરખી શેકવી. આછી બદામી થાય ત્યાં સુધી શેકવી. તૈયાર છે ગરમાગરમ ફરાળી પૂરણપોળી.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

દૂધના પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસીપી, મોંમાં નાખતા જ ગાયબ થઈ જશે

આમળાનો રસ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, તે મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી ઝડપથી નોંધી લો

ગુંદના લાડુ બનાવવા માટે આ ખૂબ જ સરળ રેસીપી અપનાવો, તે સ્વાસ્થ્યની સાથે સ્વાદ માટે પણ ફાયદાકારક

મગની દાળનો ચીલો કયા રોગોમાં ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત

શું તમે ક્યારેય મસાલેદાર તલની ચટણી ચાખી છે? આ ખૂબ જ સરળ રેસીપી અનુસરો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
- Advertisement -

You Might Also Like

રેસીપી

શું તમે ક્યારેય નેપાળી સ્ટાઇલનું રાયતું ખાધું છે? સ્વાદ એવો છે કે તમે આ રેસીપી વારંવાર અજમાવશો.

2 Min Read
રેસીપી

બાળકને કંઈક સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખવડાવવા ઈચ્છો છો? તો આ પ્રોટીનયુક્ત રેસીપી પર ધ્યાન આપો.

3 Min Read
રેસીપી

ગોળની ચા બનાવતી વખતે ફાટી જાય છે દૂધ, તો આ ખાસ ચા બનવતી વખતે અપનાવો આ ખાસ રીત

2 Min Read
રેસીપી

લોહરીના તહેવાર પર ખુબ ખવાઈ છે પિન્ની, જાણો લોટથી આ પંજાબી મીઠાઈ કેવી રીતે બનાવવી

2 Min Read
રેસીપી

ફટફટ બનાવો છે સવારે નાસ્તો, આ સેન્ડવીચ મિનિટોમાં બની જશે, એકદમ સરળ રેસીપી

2 Min Read
રેસીપી

ઝડપથી બનાવીને ખાઓ નાસ્તામાં પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર લીલા વટાણાના પરાઠા, જાણી લો રેસિપી

3 Min Read
રેસીપી

પપૈયા ઠંડું છે કે ગરમ? જાણો શિયાળામાં આ ફળ ખાવું જોઈએ કે નહીં?

2 Min Read
રેસીપી

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે કઈ રોટલી ખાવી જોઈએ, લોટમાં કરો આ વસ્તુ મિક્સ આપશે દાવો કરતા પણ સારું પરિણામ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel