વડોદરા-ડભોઇ કરનેટ પ્રાથમીક શાળા ખાતે ડેન્ટલ વાન સેવા શરૂ કરાઇ

Subham Bhatt
2 Min Read

વડોદરાના  ડભોઇ કરનેટ પ્રાથમીક શાળા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાજી ભરુચ અને ડભોઇ કૉમ્યુનિટી ફાઉન્ડેશન અમેરિકા ના સાહિયોગ થી યૂથ ટુ
ચેન્જ ફાઉન્ડેશન ડભોઇ દ્વારા ડેન્ટલ વાન સેવા શરૂ કરવમાં આવી છે જેઅંતર્ગત કરનેટ ખાતે વિના મૂલ્યે બાળકો ના દાત તપાસ અને સફાઈ તેમજદર્દ નો ઈલાજ કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યા માં બાળકો તેમજવાલીઓ એ લાભ લીધો હતો. ડભોઇ ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલા ભરુચઅને ડભોઇ કૉમ્યુનિટી ફાઉન્ડેશન અમેરીકાના સહકાર થી યૂથ ટુ ચેન્જફાઉન્ડેશન ના સ્થાપક કૌષીક પંચાલ તેમજ સંસ્થાના યુવકો દ્વારા તાલુકા અને નગર ની સૂખા કારી હેતુ ડેન્ટલ વાન ની સુવિધા ઊભી કરવામાં આવી છે

Dental van service started at Vadodara-Dabhoi Cornet Primary School
જેમાં સોમવાર થી ગુરુ વાર સુધી ડભોઇ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંઆ વાન ફરી બાળકો ના વિના મૂલ્યે દાત ની તપાસ કરશે સાથે વડીલો ના
દાંત ની તપાસ પણ નજીવી ફી માં કરી આપવા નવો અભિગમ અપનાવ્યો છેત્યારે ડભોઇ તાલુકા ના કરનેટ ગામે વિના મૂલ્યે ડેન્ટલ ચેક અપ કેમ્પ નુંઆયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 ઉપરાંત લાભાર્થીઓ એ લાભ લીધોહતો જ્યારે આ સુવિધા નગર માટે દર શુક્રવારે ડભોઇ ડી.એમ.નારિયાવાળાઆર્યુવેદિક હોસ્પિટલ સવારે 3.35 થી 4.30 સુધી ઉપલબ્ધ રહેશે નગર અનેતાલુકા ના લોકો ના દાંત સલામત રહે તે અભિગમ થી યૂથ ટુ ચેન્જ ફાઉન્ડેશન નો આ નવો અભેગમ શરૂ કરવામાં આવ્યો છે.

Share This Article