અમરેલી- ચાપાથળ મુકામે દિપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમુહ લગ્નોત્સવ યોજાયો

Subham Bhatt
1 Min Read

અમરેલીના ચાપાથળ મુકામે દિપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમુહ લગ્નોત્સવ યજયો હતો જેમાં22 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા,અમરેલી નજીક આવેલ ચાપાથળ મુકામે દિપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારા વિકલાંગ અને અનાથ સહિત અન્ય દિકરા દિકરીઓના 8 મો સમુહ લગ્ન સમારોહમા 22 નવદંપતિ એ પ્રભુતામાં પગલા માંડયા છે

8th Mass Wedding Ceremony Held by Dip Seva Charitable Trust at Amreli-Chapathal

ત્યારે દિકરી અને દિકરાના વાલીઓનેલગ્નમાં આથિઁક મુશ્કેલી ન પડે અને પૈસાનો વેડફાટ થતો અટકે તેવા શુભ આશયથી 7 વર્ષ પહેલા એક દિકરીના લગ્નના પ્રણેતાએવા હાદિઁકભાઇ સોલંકી સહિત સમગ્ર ટ્રસ્ટઓએ સૌપ્રથમ શુભ સરુઆત કરેલ તે આજે 7 વર્ષે પણ ટકાવી રાખેલ સતત દરવર્ષે ટ્રસ્ટીઓ દ્વારા આ સમુહ લગ્ન સમારોહમાં હાલની કોવીડ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવામા આવ્યુ હતુ આ સમુહલગ્ન સમારોહમાં દાતાશ્રીઓ અને રાજકીય આગેવાનો તેમજ તમામ કારોબારી સમિતિના સભ્યઓની ઉપસ્થિતમાં સમુહ લગ્ન સંપનથયા હતા દાતાઓ તેમજ તન મન ધન થી સાથ સહકાર આપવા બદલ ટ્રસ્ટીઓ આભારની લાગણી વ્યક્ત કરે છે.

Share This Article