દિપિકાએ રણવીરના લાઇવમાં કરી કમેન્ટ

admin
1 Min Read

દિપિકાપાદુકોણ અને રણબીરસિંહ હમેશા સોશિયલ મિડિયા પર ક્યુટ હરકતથી પોતાના ફેન્સને ખુશ કરતા હોય છે…..ક્યારેક ઇંસ્ટાગ્રામ પર એકબીજાનની પોસ્ટ પર કેમેન્ટ કરીને તો ક્યારેક એકબીજા માટે પોસ્ટ કરતા હોય છે, આ વખતે કઇ આવું જોવા મળ્યું…, જ્યારે રણવીર સિંહએ પોતાના ફેન્સ સાથે ઇન્સટાગ્રામ પર લાઇવ સેશન રાખ્યુ હતુ, રણવીરના લાઇવમાં કમેન્ટનુ જાણે પુર આવી ગયુ,અને આમાં દિપિકાનું પણ કમેન્ટ હતુ, આ વાતમાં કોઇ સરપ્રાઇઝ નથી કે દિપિકા રણવીર ના ફોટા પર કમેન્ટ કરે, પરંતુ આ વખતે રણવીરના લાઇવમાં જે કમેન્ટ કરી તે ચોકાવનારી હતી, દિપિકાએ કમેન્ટમાં લખ્યું કે હાઇ ડૈડી આ વાતથી કાન્સ 2019 માં આવેલી ખબરો પર દિમાગ દોડતુ થઇ જશે, જ્યારે દિપિકાની એક તસ્વીર જોઇને મીડિયા અને ફેસ દિપીકા પ્રગ્રેંટ હોવાનું અનુમાન લગાવ્યુ હતું, આવામાં એવુ માનવામાં આવી રહ્યુ છે કે કદાચ આ અફવાહ સાચી તો નથીને ??હવે આ વાતમાં કેટલી સચાઇ છે એ તો સમય આવતા ખબર પડશે…વાત કરીએ આ જોડીની તો આ જોડી ફરી એક વખત સાથે જોવા મળવાની છે…રણવીર-દિપિકા હાલ કપીલદેવની બાયોપિક 83માં સાથે કામ કરી રહ્યા છે, તે સિવાય દિપિકાની ફિલ્મ છપાક પણ આવતા વર્ષએ જાન્યુઆરીમાં રિલીઝ થશે.

Share This Article