The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ભરુચ > ભરુચમાં તંત્રના પાપે યુવક પડ્યો ખાડામાં, વિડિયો આવ્યો સામે
ભરુચ

ભરુચમાં તંત્રના પાપે યુવક પડ્યો ખાડામાં, વિડિયો આવ્યો સામે

admin
Last updated: 18/08/2020 6:00 PM
admin
Share
SHARE

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ભાગોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ચોમાસાની સીઝનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા વિસ્તારોમાં જાહેરમાર્ગો ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે. ભરુચ જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભરુચ જિલ્લામાં જાહેરમાર્ગો ધોવાઈ જતા જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

(File Pic)

ત્યારે ભરુચ જિલ્લા વહિવટી તંત્રની બેદરકારીને રજુ કરતો એક વિડિયો સામે આવ્યો છે. જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ વીડિયો ભરુચના ગાંધીબજાર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યુ છે. જ્યાં ભારે વરસાદના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વીડિયોમાં એક યુવક તંત્રના પાપે પડેલા ખાડામાં પડતો જોવા મળે છે. જોકે આ યુવકને ત્યારબાદ ત્યાં હાજર એક યુવતિ ખાડામાંથી બહાર કાઢે છે.  સૌથી ચોંકાવનારી વાત  છે કે વરસાદના કારણે પડેલા મસમોટા ખાડા પાસે કોઇ પણ પ્રકારનું ચેતવણીનું બોર્ડ ન હતું મારવામાં આવ્યું.

- Advertisement -

જુઓ વિડિયો

https://twitter.com/TheSquirrelin/status/1295696849932677120?s=20

- Advertisement -

You Might Also Like

આટકોટમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ, ઉપલેટા અને ગોંડલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્‍તા નદી બન્યા

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા દોડધામ

માણસામાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ: રવિવારે છાલા-કાનપુર સહિતના પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરમાં સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

TAGGED:bharuchrainvarsad
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

Ankleshwar city police seized a quantity of beef from two different places, totaling Rs. Detention of five with a case of 68 thousand
ભરુચ

અંકલેશ્વર શહેર પોલીસે બે જુદા જુદા સ્થળેથી ગૌ માંસનો જથ્થો ઝડપ્યો, કુલ રૂ. 68 હજારના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

1 Min Read
MP Khel competition was held at Sagbara JK High School
ભરુચ

સાગબારા જે.કે.હાઈસ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઇ

1 Min Read
5 days rain forecast in Gujarat, find out where Megharaja's ride will reach today
અમદાવાદ

ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો આજે ક્યાં પહોંચશે મેઘરાજાની સવારી

2 Min Read
Cloudy weather in Sabarkantha district Cloudy weather in Himmatnagar early morning
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હિંમતનગર શહેરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ

1 Min Read
The eighth phase of village level service bridge program was held in Kalam village of Hansot.
ભરુચ

હાંસોટ ના કલમ ગામે આઠમા તબક્કાનો ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

1 Min Read
Doddham was horrified when a fire broke out in the DP box at Derol village
ભરુચ

દેરોલ ગામ ખાતે ડિપી બોક્ષમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી

1 Min Read
Ankleshwar-Salman and Sohail nabbed by Bharuch SOG with charas and expensive liquor bottles
ભરુચ

અંકલેશ્વર-સલમાન અને સોહેલને ચરસ તથા મોંઘીદાટ દારૂની બોટલો સાથે ભરૂચ SOG એ દબોચ્યા

1 Min Read
A cricket tournament was organized by Kayastha Hitvardhak Mandal at Hostel Ground.
ભરુચ

કાયસ્થ હિતવર્ધક મંડળ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરાયું..

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel