LCB દ્વારા 2 હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયા

admin
1 Min Read

કચ્છમાંથી જુગાર રમતા લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને પૂર્વ કચ્છ LCB દ્વારા 2 હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયા છે..દરોડમાં પોલીસે 60 શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે..પોલીસે જુગારધામમાંથી રૂપિયા 25 લાખની રોકડા જપ્ત કર્યા છે..ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છેઉલેખનીય છે કે કચ્છમાં રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વની જાહેર રજાના દિવસે પોલીસે વિવિધ 10 સ્થળે દરોડા પાડી 8 મહિલા સહિત કુલ 58 જુગારીઓને ઝડપી પાડી તેમની વિરુધ્ધ જુગારધારા હેઠળ કેસ કર્યાં છે. અન્ય 7 જુગારી નાસી છૂટ્યાં છે.મુંદરાના શ્રીજીનગરમાં પોલીસે 8 મહિલા સહિત 12 ખેલીને ઝડપ્યાં હતા.

Share This Article