The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > એન્ટરટેનમેન્ટ > બોલીવુડ > ફિલ્મ અને ટીવી સિરિયલોની અભિનેત્રી કરી રહી હતી લાખો રુપિયામાં શરીરનો સોદો
બોલીવુડ

ફિલ્મ અને ટીવી સિરિયલોની અભિનેત્રી કરી રહી હતી લાખો રુપિયામાં શરીરનો સોદો

admin
Last updated: 25/10/2020 4:59 PM
admin
Share
SHARE

ડ્રગ્સ બાદ હવે ફિલ્મ અને ટીવી સિરિયલોની અભિનેત્રીઓનું સેક્સ રેકેટ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું છે. મુંબઈના ઉપનગરીય ગોરેગાંવની ફાઇવ સ્ટાર હોટેલમાં આ સેક્સ રેકેટ ચાલતુ હતું. જ્યાં એક વિવાદાસ્પદ અભિનેત્રી આ સેક્સ રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે.  આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બોલિવૂડ અભિનેત્રી સહિત ત્રણ યુવતિઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે IPC ની કલમ દેહ વ્યાપાર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, એક 27 વર્ષીય વિવાદાસ્પદ અભિનેત્રી બોલીવૂડમાં પોતાના સંબંધોને ગેરલાભ લેતાં ફિલ્મ અને ટીવી સિરિયલોની અમુક અભિનેત્રીઓને વેશ્યાગમન માટે આલીશાન હોટેલમાં મોકલતી હોવાની માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ફાઇવ સ્ટાર હોટલ પર દરોડા પાડ્યા હતા.

- Advertisement -

પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સેક્સ રેકેટના ડીલરોને મળ્યા હતા. આ પછી પોલીસે દરોડા પાડ્યા હતા અને 3 મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી. પોલીસે  ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ અભિનેત્રી છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, બોલીવુડના બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલ કલાકારો દેહ વેપાર માટે 10 લાખ રૂપિયામાં પોતાના શરીરનો સોદો કરતી હતી.

- Advertisement -

You Might Also Like

સાઉથની ફિલ્મમાં સશક્ત ભૂમિકા ભજવશે સંજય દત્ત, ફર્સ્ટ લુક વાયરલ

SS રાજામૌલીએ ‘બાહુબલી’ બનાવવા માટે આટલા મોટા વ્યાજ પર 400 કરોડની લોન લીધી હતી!

સલમાન ખાને અક્ષય કુમારને મારી નાખવાની ધમકી આપી હતી, જાણો કેમ

Asur 2 Twitter Review: લોકોને અરશદ વારસીની હોરર-થ્રિલર વેબ સિરીઝ પસંદ આવી

આલિયા ભટ્ટના દાદાનું 93 વર્ષની વયે અવસાન, અભિનેત્રીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

TAGGED:actressbollywood actressMUMBAIsex racketsex worker
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાતનેશનલબોલીવુડ

बॉक्स ऑफिस का रिकॉर्ड तोड़ते-तोड़ते रणबीर कपूर ने तोड़ दिया ‘फैन’ का फोन, जानें क्या है माजरा!

3 Min Read
ગુજરાતનેશનલબોલીવુડ

After breaking box-office records, RK breaks a fan’s phone!

3 Min Read
બોલીવુડ

‘બ્રહ્માસ્ત્ર’ને કારણે 800 કરોડનું નુકસાન? સિનેમા ચેઈનના સીઈઓએ કહ્યું- તાજેતરની હિટ ફિલ્મો કરતાં વધુ કમાણી

2 Min Read
બોલીવુડ

‘વસ્તુઓ બનાવશો નહીં…’, ઉર્વશી રૌતેલાએ સ્પષ્ટતા કરી જ્યારે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહે ઓળખવાનો ઇનકાર કર્યો

3 Min Read
બોલીવુડ

KBC 14 લાઈવ અપડેટઃ સ્પર્ધક સંદીપ સાથે પ્રથમ નાટક 10 હજાર રૂપિયા લઈને ઘરે પરત ફર્યો, આ હતો સવાલKBC 14 લાઈવ અપડેટઃ સ્પર્ધક સંદીપ સાથે પ્રથમ નાટક 10 હજાર રૂપિયા લઈને ઘરે પરત ફર્યો, આ હતો સવાલ

3 Min Read
બોલીવુડ

કરોડો દિલના ધબકારા જોવા મળતી આ છોકરીએ આમિર સાથે ફિલ્મ કરીને બોલિવૂડમાં તોફાન લાવ્યું હતું, શું તમે જાણો છો?

2 Min Read
બોલીવુડ

કોવિડ થયા બાદ બદલાઈ ગઈ અમિતાભ બચ્ચનનું જીવન, બધા કામ પોતે કરવા પડ્યા

3 Min Read
બોલીવુડ

‘રોજ 3 કલાક મેકઅપ, દીકરીને જોઈને ગુસ્સો આવ્યો…’, નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું છોકરી બનવું કેટલું મુશ્કેલ છે

4 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel