હેપ્પી બર્થ ડે ડેઝી શાહ , જાણો ડેઝીની લાઇફ સ્ટોરી….

admin
1 Min Read

ડેઝી શાહ એક અભિનેત્રી અને મોડેલ છે…અભિનેત્રીની સાથે સાથે એક સારી ડાંસર પણ છે….ડેઝીએ બોલિવુડ ફિલ્મ જય હો થી પોતાના કરિયરની શરુઆત કરી, ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984માં મુંબઇમાં થયો,તેના પતિ ડોમ્બીવલિના એક કપડાની મિલમાં કામ કરતા હતા,ડેઝી તેના સ્કુલના દિવસથી જ સૌદર્ય સ્પર્ધામાં ભાગ લેતી હતી, જ્યારે તે 10 ધોરણમાં હતી ત્યારે મિસ ડોમ્બીવલિનો ખિતાબ જીત્યો હતો,,,,,

 

 

ડેઝીને ડાન્સનો ખુબ શોખ હતો,ડેઝી એક ગ્રુપમાં ડાંન્સ તરીકે કામ કરતી હતી,ફેમસ ડાંન્સર ગણેશ આચાર્યની નજર ડેઝી પર પડી અને તેના ડાન્સથી પ્રભાવિત થઇ ડેઝીને પોતાના ડાંન્સિગ ગ્રુપમાં શામેલ થવાની સલાહ આપી, ત્યારે તેનું મોડલિંગ કરિયર સક્રિય હતુ, અને તે દરિમ્યાન ડેઝીને ફિલ્મ બોડીગાર્ડમાં કરીનાની ફેન્ડનો રોલ ઓફર થયો પરંતુ તેને આ રોલ માટે ના પાડી અને તે સાઉથ ફિલ્મોમાં ચાલી ગઇ,સાઉથ ફિલ્મો કામ કર્યા પછી ડેઝી 2014માં સલામખાનની ફિલ્મ જય હો માં જોવા મળી,,,આ ફિલ્મ ડેઝીએ એક ગુજરાતી છોકરીનો કિરદાર કર્યો હતો, પરંતુ આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર  ધુમ મચાવવામાં અસફળ રહી,ત્યારબાદ ડેઝી હેટ સ્ટોરી 3,અને રેસ-3 જેવી ફિલ્મોમાં જોવા મળી….અને હવે પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે……ડેઝી  ગુજરાત-11થી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરશે,ગુજરાત 11′ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે….અને આ ફિલ્મમાં ડેઝી એક ફુટબોલ કોચની ભુમિકામાં જોવા મળશે….

Share This Article