ગુજરાત : વિસનગરની એમ એન કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું

admin
1 Min Read

રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજ શ્રેણી સમાવેશ આવી રહી છે ત્યારે મહેસાણામાં વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે, એમ એન કોલેજમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કોલેજમાં અભ્યાસ કર્યો હતો, તે કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. મહેસાણા જિલ્લાની વિસનગરની એમ એન કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે.

એમ એન કોલેજમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો. 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આનંદીબેન પટેલે 1965-66 અને 1966-67 માં એમએસસી કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો હતો. શંકરસિંહ વાધેલાએ 1964માં એમએ ઇકોનોમિકસમાં અભ્યાસ કર્યો હતો.

Share This Article