ભરુચ-૧૦૮ની દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

admin
2 Min Read

ભરૂચ શહેર અને જિલ્લામાં આ વર્ષે નવરાત્રીમાં પરંપરાગત શેરી ગરબા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તંત્ર ની ગાડી લઈને લઈને મોટા ગરબા પણ ભગવાન કે નહીં આપતા લોકો શેરી ગરબાનો આનંદ માણી રહ્યા છે. પ્રારંભિક દિવસોમાં નિરાશ રહેલા ગરબા છઠ્ઠા નોરતે જાણે ખીલી ઉઠ્યા હતા. શહેર અને જિલ્લામાં લોકો પોતાના સોસાયટી વિસ્તારમાં જ ગરબા રમી રહ્યા છે. ૧૦૮ ભરૂચ દ્વારા એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભરૂચની નારાયણ એરેના રેસીડેન્સીમાં રાત્રી દરમિયાન જ્યારે ખેલૈયાઓ મન મૂકીને માં અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ માંણતા હતા તે દરમિયાન 108 અચાનક ત્યાં આવી પહોંચતા એક સમયે લોકો પણ ચોંકી જવા પામ્યા હતા કે સોસાયટીમાં શુ બન્યું કે એબુલન્સ આવી પરંતુ આ ટીમ કોઈક દર્દીને લેવા નહીં પરંતુ મુશ્કેલ સમયમાં કોઈ દર્દીને તાત્કાલિક કઈ રીતે સારવાર આપવી તેના માર્ગદર્શન આપવા માટે આવી હતી.

108 ની ટીમ દ્વારા અકસ્માત થતા બનાવવામાં કઈ રીતે સેવાઓ પહોંચતા પહેલા આજુબાજુના લોકો દર્દી ને કઈ રીતે સારવાર આપી શકે અને દર્દીનું જીવ બચાવી શકે તે માટે નું માર્ગદર્શન આપવામાં આવી હતી. જો કોઈ દર્દીને સોસાયટીમાં અથવા શેરીમાં તકલીફ ઊભી થાય તો કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની સંપૂર્ણ માહિતી 108ની ટીમ દ્વ્રારા લોકોને આપવામાં આવી હતી. ગરબા ની સાથે 108ની સેવા અને દર્દીઓનો સારવાર માટેની માર્ગદર્શન આપનાર 108 ના મુખ્ય અધિકારી અભિષેકભાઇ અને તેમની ટીમે લોકોને સારવાર માટે માર્ગદર્શન સાથે 108 ની ટીમ 24×7 લોકો ની મદદ કઈ રીતે કરે છે

Share This Article