ગુજરાત-સુરત લા મેરિડિયન હોટલમાં એકાઉન્ટની હત્યા

Subham Bhatt
1 Min Read

સુરતના ડુમસ રોડ પર આવેલી ફાઈવ સ્ટાર લા મેરિડિયન હોટલમાં એકાઉન્ટ ની ચપ્પુ ના ઘા ઝીંકી હત્યા
કરી લાશને કચરા પેટીમાં ફેંકી દેવાની ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઇ હતી. સુરતના ડુમસ રોડ
આવેલી ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને TGBના નામે ઓળખાતી હોટલમાં હત્યાનો બનાવ બન્યો હતો.
હોટલમાં એકાઉન્ટન્ટનું ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.જોકે પોલીસે તપાસ
કરતાં ટૂંક સમયમાં જ હોટલના જ સ્ટોર કીપરના મેનેજર અને હત્યાના આરોપીને ઝડપી લીધો હતો. જેની
પાસેથી 4.15 લાખ રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યાં હતાં.આરોપીએ મૃતદેહ કચરા પેટીમાં સંતાડીને
દેવા પ્રયાસ કર્યો હતો. ડુમસ રોડ પર ટીજીબી હોટેલમાં સોમવારે બપોરે ખૂની ખેલ ખેલાયો હતો

Account murder at Gujarat-Surat La Meridian Hotel
એકાઉન્ટ મેનેજરની હત્યા કરી 23 લાખની લૂંટ ચલાવાઈ હતી.જૂની ટીજીબી હોટલ તરીકે ઓળખાતી
ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર એલ. એલ. પી હોટલના સ્ટોર મેનેજરે જ રૂપિયાની લાલચમાં મિત્રને બોલાવી હત્યા
કરી હતી. જોકે ઘટનાને અંજામ આપનાર સ્ટોર મેનેજર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મૃતક મેનેજર
બેંકમાં રૂપિયા જમા કરાવવા જવાનો હતો પણ 2 કલાક સુધી ન દેખાતા ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ
બતાવતો હતો.જેથી હોટલના કર્મીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી, જેમાં હત્યારો મેનેજર પણ જોડાયો

Share This Article