વડોદરા-વડોદરા રોડ પર બે વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ વડોદરા રોડ વચ્ચે આવેલા વેગા ફરતી કુઇ ગામ રિલાયન્સ પેટ્રોલ પંપ ની પાસેપીકઅપ વાન અને ઇકો ગાડી વચ્ચેઅકસ્માત સર્જાતા છ થી આઠ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતાસારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડભોઇ વડોદરા રોડ વચ્ચે આવેલા વેગા ફરતી કુઈ રિલાયન્સપેટ્રોલ પંપ પાસે છોટાઉદેપુરથી શાકભાજી ભરી વડોદરા તરફ જતા પીકઅપ વાન ગાડી અને ઈકોગાડીવચ્ચે અકસ્માત સર્જાતા પીકઅપ વાન રોડ પર પલટી મારી જતા શાકભાજી રોડ ઉપર વેરવિખેર થઈગયું હતું

Accident between two vehicles on Vadodara-Vadodara road

જ્યારે ઇકો ગાડીનો કચ્ચરઘાણ વળી જતા બેઠેલા મુસાફરોમાં ૬ થી ૮ ઇસમોને નાની મોટીઈજાઓ પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અકસ્માતનાપગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ડભોઇ પોલીસને અકસ્માત અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article