અમરેલી-જાફરાબાદ ખાતે ભાજપની પેજ કમીટીની બેઠક મળી

Subham Bhatt
1 Min Read

જાફરાબાદ શહેરમાં અમરેલી જિલ્લા ના ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ કમીટીની બેઠક પ્રદેશ ભાજપ
અધ્યક્ષ સી આર પાટીલ ની સુચના મુજબ પેજ કમિટીની બેઠક મળી હતી. જાફરાબાદ શહેરમાં ભારતીય
જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજરોજ ટાઉન હોલ ખાતે પેજ કમીટી ની બેઠક મળી હતી જેમાં જાફરાબાદ
શહેર અને જીલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયૅ કરો ઉપસ્થિત રહ્યા હતા. આ પેજ કમીટી ની બેઠક માં
અમરેલી તેમજ જાફરાબાદ ભાજપ કાયૅકતૉઓ દ્વારા ડોર ટુ ડોર સવૅ કરવામાં આવ્યું હતું

BJP's page committee met at Amreli-Jafarabad

જેમા અમરેલીજિલ્લા ભાજપ પ્રમુખ કૌવશીકભાઇ વેકરીયા જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ સાંસદનારણભાઇ કાચડીયા હીરાભાઈ સોલંકી પાલીકા પ્રમુખ કોમલબેન બારીયા તથા સરમણભાઇ બારૈયા.અમરેલી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખદિનેશભાઇ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ મનોજભાઇ ચુડાસમા ભગુભાઈ સોલંકી શૈલેષભાઈ વઢવાણાએડવોકેટ બાલકૃષ્ણ સોલંકી સહીતના ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા અલગ-અલગ ગ્રૂપ બનાવીપેજ સવૅનુ કાયૅ કરવામાં આવ્યું હતું.

Share This Article