જાણો કેવો છે ક્રીતિનો આઈડિયલ મેન

admin
1 Min Read

બૉલીવુડની ઍક્ટ્રેસ ક્રીતિ સેનન પોતાની આવનારી ફિલ્મના કારણે ઘણી ચર્ચામાં છે. આ વર્ષે તેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં હાઉસફૂલ 4 પણ શામેલ છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે.જ્યારે ક્રીતિ સેનન પુછવવામાં આવ્યું કે તેનો આઈડિયલ મેન કેવો હશે? ત્યારે તેણે કહ્યું કે તેનો સેન્સ ઑફ હ્યૂમર સારો હોવો જોઈએ. સાથે જ તે સારી રીતે વાતચીત કરતો હોવો જોઈએ. ઈમાનદાર અને વફાદાર હોવો જોઈએ. સાથે જ તે ઓછા કદનો ન હોવો જોઈએ. તે બોલી કે, મારો જીવનસાથી એ પણ હોઈ શકે જેણે મારા નામનું ટેટૂ કરાવ્યું હોય….વાત કરીએ ક્રીતિની તો ક્રીતિ સેનને તેલુગુ ફિલ્મથી શરૂઆત કરી હતી. અને તેને પહેલી જ ફિલ્મથી પ્રશંસકોની સારી કમેન્ટ્સ મળી હતી…..તે બાદ ક્રીતિએ બૉલીવુડમાં ફિલ્મ હીરોપંતીથ ડેબ્યૂ કર્યું. જેમાં તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ ઍવાર્ડ પણ મળ્યો હતો.

Share This Article