વડોદરા-વાર્ષીક સામાન્ય સભા તેમજ જન્મોત્સવ અને દાતાઓ નો સન્માન સમારંભ યોજાયો

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ નગર સિનિયર સિટીઝન્સ પરીવાર ના નેજા હેઠળ બ્રાહ્મણ ની વાડી ખાતે પ્રમુખકમલબાબુ જોશી ના અધ્યયક્ષ સ્થાને વાર્ષીક સામાન્ય સભા તેમજ જન્મોત્સવ અને દાતાઓ નોસન્માન સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે મોટી સંખ્યા માં સભાસદો હાજર રહ્યા હતા. ડભોઇનગર સિનિયર સિટીઝન્સ પરીવાર દ્વારા બ્રાહ્મણની વાડી ખાતે પ્રમુખ કમલબાબુ જોશી નાઅધ્યક્ષતા માં વાર્ષીક સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાર્ષીક હિસાબો વંચાને લેવામાં આવ્યા હતા

Vadodara-Annual General Meeting as well as Janmotsav and Honors Ceremony was held

સાથે સાથે એપ્રિલ અને મે માસ માં સભા સાદો ના જન્મ દિવસ આવતા હોય સભા સાદો ને સાલ ઓઢાળી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે સંસ્થા
ના મંત્રી બળવંતસિંહ ચુડાસમા ને એજકેર ફેડરેશનમાં ઉપપ્રમુખ તરીકે વરણી થતાં 70 જેટલાસિનિયર સિટીઝન્સ સંસ્થાના સાથે જોડાયેલ આ સંસ્થા ના ઉપપ્રમુખ તરીકે તેમની વરણી થતાંખાસ સન્માન સાલ ઓઢાળી કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્થાના દાતા ઑ ઉષાબેનપટેલ, દેશાઈ ભાઈ ઠાકોર, કાંતિભાઈ પટેલ, કનુભાઈ ખણખણવાળા અને બડવંતસિંહ ચુડાસમા નુંસન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમના તરીકે જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ ના મંત્રી જૈમિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યા માં સભાસદો હાજર રહ્યા હતા.

Share This Article