બનાસકાઠા-થરાદ પોલીસે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે એક ઇસમને જડપ્યો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લામાં જે.બી.ચૌધરી PI નાઓની રાહબરી હેઠળ PSI કે.એચ. સુથાર તથા થરાદ પોલીસસ્ટાફના સેંધાભાઈ માનસંગભાઈ ,અમરાભાઈ વસરામ ભાઈ , દિલીપસિંહ , નેપાલસિંહ નાઓબનાસકાઠાના થરાદ પો.સ્ટે. વિસ્તારના મોરથલ ગામની સીમમાંથી મળેલ બાતમી હકીકત આધારે બળવંતભાઈ વણાજી ચૌહાણ (ઠાકોર) રહે છે

Banaskatha-Tharad police nabbed an ism with foreign liquor of Indian origin

મોરથલ તાલુકાના થરાદવાળાના ખેતરમાં બનાવેલરહેણાંક ઘરે તેમજ ખેતરમાંથી રેઈડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલબોટલો/ટીન નંગ– ૮૬૪ કિ.રૂા.૮૮,૩૨૦/- ના પ્રોહી મુદ્દામાલ કબજે કરી રેઈડ દરમ્યાન પકડાઈ ગયેલઆરોપી બળવંતભાઈ વણાજી ચૌહાણ (ઠાકોર) તથા પ્રોહી મુદ્દામાલ ઉતારી મદદ કરનાર હેમજીભાઈબળવંતભાઈ ચૌહાણ(ઠાકોર) રહે.મોરથલ તાલુકાના થરાદવાળો હાજર ના મળી આવી બન્ને વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Share This Article