The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Rajkot: A woman driving a car at full speed hit a pedestrian
The Squirrel > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ-પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાની રાહદારીને ટક્કર
રાજકોટ

રાજકોટ-પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાની રાહદારીને ટક્કર

Subham Bhatt
Last updated: 10/05/2022 5:07 PM
Subham Bhatt
Share
SHARE

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગઇકાલે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ એક કાર પૂરઝડપેપસાર થઈ રહી હતી. ત્યારે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલકમહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતાં યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ જેટલોઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં જોવા મળતી વિગત મુજબ,યુવાન પગપાળા ચાલી જતો જોવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપેઆવી રહી હતી. આ કારે યુવાનને જોરદાર ટક્કર મારતાં તે રોડ પર પટકાઇને 20 ફૂટ જેટલોઢસડાતો જોવા મળે છે. કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.

Rajkot: A woman driving a car at full speed hit a pedestrian

જોકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા 3થી 4 બાઇકને પણ અડફેટે લેતાં એમાં નુકસાનપહોંચ્યું છે. ગઇકાલે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક ST બસે બાઇકને ઠોકરે ચડાવતાંયુવાનચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાંગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધારસ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપિનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના ભાઇઆકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.12ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતોહતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતાં બસે  અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

You Might Also Like

ગુજરાતમાં વધુ એક નાની ઉંમરે યુવકનું હાર્ટ એટેકથી થયું મોત

રાજકોટમાં નશામાં ધૂત ભાજપના મંત્રીએ કર્યું ફાયરીંગ, પોલીસે બે ગુના નોંધી કરી ધરપકડ

રાજકોટ પોલીસે નકલી પોલીસની કરી ધરપકડ, આરોપી પોતે સાયબર ક્રાઈમ ઓફિસર હોવાનું કહી પૈસા વસૂલતો હતો

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્રરને અરજી, જાણો કેમ

“Womens Equality Day”: એ દિવસે અમેરિકાના રસ્તા પર ઉતરી હતી હજારો મહિલાઓ…..

TAGGED:hitpedestrianrajkotwoman
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

India has the highest number of women pilots! Here's an interesting reason
Women's Equality Day

સૌથી વધુ મહિલા પાયલટ ભારતમાં છે! આ રહ્યું રોચક કારણ

4 Min Read
Half an inch of rain in an hour in Atkot, Upleta and Gondal Megharaja's thunderous entry, became a river
રાજકોટ

આટકોટમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ, ઉપલેટા અને ગોંડલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્‍તા નદી બન્યા

1 Min Read
3 persons snatch doctor's minor son from outside house saying courier arrives in Rajkot
રાજકોટ

રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો

2 Min Read
Team India welcomes Garba on the red carpet at Sayaji Hotel in Rajkot tomorrow
રાજકોટ

ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત

2 Min Read
Posters with 'Arrest Nupur Sharma' pasted on Tin Bati and Stand Chowk in Jetpur
રાજકોટ

જેતપુરના તીન બતી અને સ્ટેન્ડ ચોકમાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા

1 Min Read
Farmers' panel wins BJP-inspired 10 seats at Vinchia Market Yard
રાજકોટ

વીંછિયા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરિત દસે દસ બેઠક પર ખેડૂત પેનલનો વિજય

1 Min Read
Factory worker beaten to death with a stick in Rajkot's Shapar-Veraval on charges of theft, family mourns in hospital
રાજકોટ

રાજકોટના શાપર-વેરાવળમાં ચોરીના આરોપમાં કારખાનેદારે શ્રમિકને પટ્ટા-લાકડીથી ફટકારતા મોત, હોસ્પિટલમાં પરિવારનું આક્રંદ

2 Min Read
In Rajkot, the wife asked to bring Tipai and the husband made Tipai along the mini railway junction
રાજકોટ

રાજકોટમાં પત્નીએ ટીપાઇ લઇ આવવાનું કહ્યું ને પતિએ મિની રેલવે જંક્શન સાથે ટીપાઇ બનાવી

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel