દાહોદ-આદિવાસી સત્યાગ્રહ અંતર્ગત સભાને સંબોધતા રાહુલ ગાંધી

Subham Bhatt
1 Min Read

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું દાહોદમાં આગમન આદિવાસી સત્યાગ્રહ અંતર્ગત સભાનેસંબોધી દાહોદમાં આજે સવારે રાહુલ ગાંધીનું ચોસાલા ગામ ખાતે આવેલા હેલિપેડ ઉપર આગમન થયુંહતું અને ત્યારબાદ રાહુલ ગાંધીનો કાફલો કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં સભા સ્થળ ખાતેગુજરાત પ્રદેશના તમામ નેતાઓ તેમજ દાહોદ પંચમહાલ અને મહીસાગર ના નેતાઓ એ તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં જન્મેદનીએ પણ રાહુલ ગાંધીને આવકાર્યા હતા

Rahul Gandhi addressing a meeting under Dahod-Adivasi Satyagraha

અને તે બાદ ગુજરાત પ્રદેશના નેતાઓ તેમજ દાહોદ જિલ્લાના ધારાસભ્યો ના ભાસણ બાદ રાહુલ ગાંધીએ મોટીસંખ્યામાં ઉપસ્તિથ જન્મેદનીને સંબોધી હતી અને દાહોદ ખાતેથી ગુજરાત વિધાનસભાના શ્રી ગણેશ કરીગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને પુરે પુરા દમ ખમ સાથે લડવા માટે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું

Share This Article