દાહોદ-દાહોદ જિલ્લા ની આગણવાડીઓ માં ચાલતી લોલમ લોલ

Subham Bhatt
1 Min Read

દાહોદનાં ફતેપુરા તાલુકાના પાટી ગામે આગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવ માં ફેંકેલું જોવા મળ્યું હતુ.કુપોષણ મુક્ત દાહોદ જિલ્લો બનાવવા ના હેતુ થી દૂધ સંજીવની યોજના હેઠળ આગણવાડીઓમાં બાળકો ને દૂધ આપવામાં આવે છે.જોકે આ યોજનામાં બાળકોને દૂધ નહીં આપીને દુધને તળાવમાં ફેંકી દેવતા દાહોદ જિલ્લા આઇસીડીએસ વિભાગ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે

Lolam lol running in Aganwadis of Dahod-Dahod district

.સરકાર દુધ સંજીવની યોજના હેઠળ કરોડો રુપીયાનો ખર્ચ કરે છે.આઈસીડીએસ વિભાગની બેદરકારીના કારણે જરુરીયાત મંદ બાળકો સુધી પહોચતુ ન હતું  દુધ .કર્મચારીઓની બેદરકારી  સામે કડક કાર્યવાહી કરાય તે જરુરી છે

Share This Article