The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Celebration of Urs at Hazrat Qayamuddin Bawa's Dargah at Bharuch-Zaghadiya
The Squirrel > Blog > ગુજરાત > ભરુચ > ભરુચ- ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે ઉર્સની કરાઇ ઉજવણી
ભરુચ

ભરુચ- ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે ઉર્સની કરાઇ ઉજવણી

Subham Bhatt
Last updated: 19/05/2022 5:19 PM
Subham Bhatt
Share
SHARE

ઘેરઘેર ગાયો પાળોનો બોધ આપનાર, વ્યસન મુક્તિ, કોમી એકતાના પ્રખર હિમાયતી તેમજ માનવસેવાના ભેખધારી એવા સૂફીસંત મોટામિયા માંગરોલની ‌ગાદીવાળા હઝરત કાયામુદ્દિન બાવાની ઝઘડીયા સ્થિત દરગાહ શરીફના ૧૩ મા વાર્ષિક ઉર્સનીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ કમ્પાઉન્ડ ખાતેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે નગરના વિવિધવિસ્તારોમાં પરિભ્રમણ કરી પરત દરગાહ શરીફે પહોંચ્યું હતું. આ પ્રસંગે એકલબારા ખાતેના ગાદીપતિ હઝરત કદીરુદ્દિનબાવા તેમજ ઝઘડીયા ખાતેના ગાદીપતિ હઝરત રફીકુદ્દિનબાવાનું ઝઘડીયા સુલતાનપુરાના સરપંચ સુરેશભાઈ વસાવા,ઉપસરપંચવિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી સંજય ચૌહાણ તેમજ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હઝરત કાયામુદ્દિનબાવાની દરગાહે પરંપરાગત સંદલ શરીફ ચઢાવાયુ હતુ.

Celebration of Urs at Hazrat Qayamuddin Bawa's Dargah at Bharuch-Zaghadiya

ઝઘડીયા ચિશ્તીયા કમિટીના પ્રમુખ અબ્દુલલતિફ શેખ સહિતકમિટિ સભ્યોએ ઉર્સ નિમિત્તે જહેમત ઉઠાવી પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. હઝરતના ઉર્સમાં ભાગ લેવા ઠેરઠેરથીહઝરતના મુરીદો (શિષ્યો ) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છેકે મોટામિયા માંગરોલની ગાદીવાળા હઝરાતોનીદરગાહો પર ભગત ભાઇઓ દ્વારા ભજનના કાર્યક્રમ પણ યોજાતા હોય છે. ઝઘડીયા ખાતે કુમારશાળાથી સુલતાનશાપીર દરગાહસુધીના માર્ગને ૨૦૧૯ માં હાજીપીર કયામુદ્દિન મોટામિયા ચિશ્તી માર્ગ નામ આપવામાં આવ્યું હતુ. હાલ ગ્રામ પંચાયતપદાધિકારીઓ દ્વારા આ માર્ગ પર નામાંકન મુજબના નામના બોર્ડ મુકવામાં આવ્યા છે. હઝરત કયામુદ્દિન બાવાની દરગાહના સંદલ તેમજ ઉર્સમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતુ…

- Advertisement -

You Might Also Like

Navratri Culture 2023: બંગાળથી લઈને ગુજરાત સુધી નવરાત્રી ઉજવણીનું છે અલગ કઈક આવું કલ્ચર!

“Womens Equality Day”: એ દિવસે અમેરિકાના રસ્તા પર ઉતરી હતી હજારો મહિલાઓ…..

શા માટે જ 15 ઓગસ્ટે ઉજવાય છે સ્વતંત્ર દિવસ? તમે આ માહિતી જાણો છો?

દેશ દાઝનું ઉદાહરણ! એક બે દિવસ માટે નહીં પરંતુ આ ભાઈના ઘર પર 20 વર્ષથી ફરકે છે તિરંગો

શું તમને ખબર છે દિલ્હીમાં થયેલ સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં પ્રથમ વખત સ્વદેશી ગનથી 21 તોપોની સલામી અપાઈ

TAGGED:bharuchcelebrationDargahHazrat QayamuddinZaghadiya
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

A video with actors including Amitabh Bachchan was released to promote the Harghar Tricolor campaign
ઇન્ડિયા

હરઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન માટે અમિતાભ બચ્ચ્ન સહિતના કલાકારો સાથેનો વિડીયો થયો રીલીઝ

4 Min Read
In Bharuch, the builder went to see Kuldevi with his family and stole Rs one crore from the house
ભરુચ

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

1 Min Read
Documentary prepared by doing yoga at 75 different iconic places of the state in celebration of International World Yoga Day
ગાંધીનગર

આંતરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનની ઉજવણીને લઇ રાજ્યના અલગ અલગ 75 આઈકોનિક જગ્યાઓ પર યોગ કરીને ડોક્યુમેન્ટ્રી તૈયાર કરાઇ

1 Min Read
Part of footpath of Bharuch's Nandelav flyover bridge collapses Doddham
ભરુચ

ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા દોડધામ

1 Min Read
Ankleshwar city police seized a quantity of beef from two different places, totaling Rs. Detention of five with a case of 68 thousand
ભરુચ

અંકલેશ્વર શહેર પોલીસે બે જુદા જુદા સ્થળેથી ગૌ માંસનો જથ્થો ઝડપ્યો, કુલ રૂ. 68 હજારના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

1 Min Read
Celebration of Lord Swaminarayan Introspection Day, Bhim Ekadashi and Ganga Dussehra at Vedroad Gurukul
સુરત

વેડરોડ ગુરુકુળમાં ભગવાન સ્વામિનારાયણ અંતઃધ્યાન દિવસ,ભીમ એકાદશી અને ગંગા દશહરાના ત્રિવિધ પર્વની ઉજવણી

1 Min Read
MP Khel competition was held at Sagbara JK High School
ભરુચ

સાગબારા જે.કે.હાઈસ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઇ

1 Min Read
The eighth phase of village level service bridge program was held in Kalam village of Hansot.
ભરુચ

હાંસોટ ના કલમ ગામે આઠમા તબક્કાનો ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel