
વડોદરાના ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર નાંદોદી ભાગોળ નજીક વળાંક પાસે પુર ઝડપે ચાલતી કાર ની અડફે લેતાબાળકી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ઉશ્કેરાયેલા ટોળા એ ગાડી મા તોડ ફોડ કરી હાલ કિશોરી ને પી.એમ માટે મોકલીપોલીસે કાર ચાલક ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર નાંદોદી ભાગોડ નજીક વળાંકપાસે તીલકવાળા તરફ થી પુર ઝડપે આવતી સ્વીપટ ગાડી ના ચાલકે નાંદોદી ભાગોળ શક્તિ નગર મા રહેતી 7 વર્ષની બાળકીઅક્ષિતા મહેન્દ્રભાઈ વસાવા જે રોડ ક્રોસ કરી બિસ્કિટ લેવા દુકાને જતી હોય તેને ટક્કર મારતા બાળકી નું ઘટના સ્થળે જ મોતનીપજ્યું હતું સમગ્ર બનાવ ને પગલે ઉશ્કેરાયેલા ટોળા એ કારને નિશાન બનાવી કાર માં તોડ ફોડ કરી હતી બાળકી મા મૃતદેહ મેંસરકારી હોસ્પિટલ પી.એમ. માટે લઇ જવામાં આવ્યો હતો જ્યારે પબ્લિકે કાર ચાલક ને ઝડપી પોલીસ ને હવાલે કર્યો હતો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
