વડોદરા- ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અંતર્ગતતેમજ પોલીસ વિભાગના સુરક્ષા સેતુ કાર્યક્રમના ભાગ રૂપ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Addiction free program was held at Vadodara-Dabhoi police station

ડભોઇ સહિત આસપાસ મા લોકો વ્યસન મુક્ત થાય તે હેતુ સાથે ડભોઇ પોલીસ વિભાગ ના સુરક્ષા સેતુ કાર્યક્રમ અને બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામીમહારાજ ના શતાબ્દી મહોત્સવ ના ભાગ રૂપ વ્યસન મુક્તિ કાર્યક્રમ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.કે.જે.ઝાલા ની ઉપસ્થિતિ મા યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઇ બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ થી હરિભક્તો અને બાળકો દ્વારા વ્યસન મુક્તિ નો સંદેશ આપવામાં આવ્યો હતો.

Share This Article