રાજકોટ-ધોરાજીના હાર્દસમાં વિસ્તારમાં આખલાનું યુદ્ધ

Subham Bhatt
1 Min Read

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. ધોરાજી ના હાર્દ સમા વિસ્તાર એવા નાગરીક બેંકનજીક પાસે બે આખલા યુધ્ધ જોવા મળ્યો હતો. ધોરાજી મા વારંવાર આખલાઓ નુ યુધ્ધ સરજાતુ હોય પણ જવાબદાર તંત્રદ્વારા આવા આખલાઓ જાહેર બજાર બાધતા જોવા મળે છે.

Bullfight in the heart of Rajkot-Dhoraji area

ત્યારે આજરોજ ધોરાજી શહેર ફરી જાહેર માર્ગ પર આખલા યુધ્ધજોવા મળ્યું હતું. આખલા ઓ નો આતંક દુર તંત્ર કરવા કોઈ નક્કર કામગીરી હાથ ઘરેલ નથી જેથી લોકો મા રોષ અને ભય જોવા મળ્યો હતો.

Share This Article