અમદાવાદ મ્યુનિ.એ 263 કરોડમાંથી હવાના શુધ્ધિકરણ માટે 4 કરોડ ફાળવ્યાં

Subham Bhatt
1 Min Read

અમદાવાદ શહેર પ્રદૂષણ અટકાવવા માટે કેન્દ્રનાં 15માં નાણાંપંચે અમદાવાદમાં હવાના શુધ્ધિકરણ માટે બે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 263.67 કરોડની રકમ ગ્રાન્ટ પેટે ફાળવી છે.આ પૈકી મ્યુનિ.એ હવાના શુધ્ધિકરણ માટે માત્ર ચાર કરોડની રકમની ફાળવણી કરી છે.સ્મશાનમાં સી.એન.જી.ભઠ્ઠી બનાવવા ઉપરાંત હવાના પ્રદૂષણને નિવારવા નિષ્ણાતોની મિમણૂંક કરવા તેમજ આ અંગે જરુરી અભ્યાસ હાથ ધરવા જેવા કામો ગ્રાન્ટમાં ફાળવવામાં આવેલી રકમમાંથી કરવામાં આવતા હોવાનો મ્યુનિ.તંત્રે દાવો કર્યો છે.કેન્દ્ર તરફથી ફાળવવામાં આવેલીઅમદાવાદ શહેર પ્રદૂષણ અટકાવવા માટે કેન્દ્રનાં 15માં નાણાંપંચે અમદાવાદમાં હવાના શુધ્ધિકરણ માટે બે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 263.67 કરોડની રકમ ગ્રાન્ટ પેટે ફાળવી છે.

Ahmedabad muni has allocated Rs 4 crore for air purification out of Rs 263 crore

આ પૈકી મ્યુનિ.એ હવાના શુધ્ધિકરણ માટે માત્ર ચાર કરોડની રકમની ફાળવણી કરી છે.સ્મશાનમાં સી.એન.જી.ભઠ્ઠી બનાવવા ઉપરાંત હવાના પ્રદૂષણને નિવારવા નિષ્ણાતોની મિમણૂંક કરવા તેમજ આ અંગે જરુરી અભ્યાસ હાથ ધરવા જેવા કામો ગ્રાન્ટમાં ફાળવવામાં આવેલી રકમમાંથી કરવામાં આવતા હોવાનો મ્યુનિ.તંત્રે દાવો કર્યો છે.કેન્દ્ર તરફથી  ફાળવવામાં આવેલી જેમાં વિવિધ વિસ્તારોમાં આ ગ્રાન્ટની રકમ ઉપયોગમાં લેવામાં આવશે અમદાવાદ મ્યુન્સિપાલટી માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી

Share This Article