વહેલી સવારે એક મહાકાય ડર રેતી ભરીને બારડોલી તરફ આવતું હતું ત્યારે બેફામ હૅકરતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવર્તા ડમ્પર રોંગ સાઈડ પલટી મારી ગયું

Subham Bhatt
1 Min Read
બારડોલી કડોદ રોડ પર બેફામ દોડાં ડમ્પર ચાલકથી વાહનચાલકો માટે ખતરા સમાન છે.રોજ વહેલી સવારે એક મહાકાય ડર રેતી ભરીને બારડોલી તરફ આવતું હતું ત્યારે બેફામ હૅકરતાંસ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવર્તા ડમ્પર રોંગ સાઈડપલટી મારી ગયું હતું. જોકે, સદનસીબે આ ટ્રેક પર કોઈ વાહન પસાર થતું ન હતું, નહીં તર જાનહાનીથવાની શક્યતા રહેલી હતી, આવા ડમ્ફર ચાલકોપર તંત્ર લગામ કસે એ જરૂરી છે, નહીં તો કોઈ મોટોઅકસ્માતને અંજામ આપવાની શક્યતા રહેલી છે.જિલ્લામાં હાલ બે મોટા પ્રેજેક્ટો બુલેટ ટ્રેન અનેએક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, જેમાં માટીઅને રેતી-કપચીની જરૂરિયાત હોવાથી મોટા ડમ્પરો24 કલાક દોડતા નજરે પડે છે. આવા ડમ્પરો બેફામઅને ગફલત ભરી રીતે હંકારતાં નાના વાહનચાલ્કોઅને ગામમાંથી પસાર થતાં લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે.
Early in the morning, a huge scarecrow came to Bardoli in Haiti, losing control of the steering wheel and overturning the dumper.
ઝંખવાવથી રેતી ભરી બારડોલી તરફઆવતું ડમ્પર પણદા ગામની સીમમાં રોંગ સાઈડેપલટી મારી ગયું હતું. સદ્દનસીબે કોઈ વાહન પસારથતું નહતું. નહીં તો જાનહાની થવાની પૂરેપુરીશક્યતા હતી. બેફામ બનીને ચોવીસ કલાક ધમધમતાડમ્પરચાલકો નાના વાહનચાલકો માટે યમરાજ સમાન બન્યા છે. જો આવા વાહનચાલકો પર તંત્ર દ્વારાલગામ ન કસવામાં આવે તો મોટો અકસ્માતને અંજામ આપવાની શક્યતા રહેલી છે.
Share This Article